ટીમ ઇન્ડિયા બાંગ્લાદેશ સામે ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ઐતિહાસિક પિંક બૉલ ટેસ્ટ માટે તૈયાર છે. નવા બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ મંગળવારે જણાવ્યું હતું કે કલકત્તામાં બાંગ્લાદેશ…
Trishul News Gujarati સૌ પ્રથમ ડે-નાઇટ ટેસ્ટની તમામ ટિકિટો ધડાધડ વેચાઇ ગઇ-દાદાએ અશક્યને શક્ય કરી બતાવ્યુંCategory: Sports
ત્રીજા જ દિવસે બાંગ્લાદેશ રગદોળાયુ, ઈન્દોરમાં એક ઇનિંગ્સ અને 130 રને ભારતે જીત મેળવી.
ઈન્દોરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશને ઇનિંગ્સ અને 130 રને હરાવીને ભારતે બે મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. શનિવારે ઈન્દોર પરીક્ષણના ત્રીજા…
Trishul News Gujarati ત્રીજા જ દિવસે બાંગ્લાદેશ રગદોળાયુ, ઈન્દોરમાં એક ઇનિંગ્સ અને 130 રને ભારતે જીત મેળવી.પાકિસ્તાનમાં આ ટીમ ટેસ્ટ રમવા જઈ રહી છે જેના પર 2009માં આતંકી હુમલો થયો હતો.
3 માર્ચ 2009ના લાહોર ખાતે શ્રીલંકાની ક્રિકેટ ટીમ પર આતંકી હુમલો થયો હતો. જે પછી પાકિસ્તાનમાં કોઈ ટેસ્ટ મેચનું આયોજન કરવામાં નહોતું આવ્યું. પાકિસ્તાન માટે…
Trishul News Gujarati પાકિસ્તાનમાં આ ટીમ ટેસ્ટ રમવા જઈ રહી છે જેના પર 2009માં આતંકી હુમલો થયો હતો.એથ્લિટ જોસેફે બરફના બોક્સમાં બે કલાક સુધી બેસીને વર્લ્ડ રેકોર્ડ બનાવયો, લોકોએ કહ્યું: આ મૂર્ખ છે.
ઓસ્ટ્રિયાના એથ્લિટ જોસેફ કોઈબર્લે શનિવારે 2 કલાક, 8 મિનિટ અને 47 સેકન્ડ સુધી આઈસ ક્યૂબ્સ ભરેલા બોક્સમાં બેસીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ દરમ્યાન તેણે…
Trishul News Gujarati એથ્લિટ જોસેફે બરફના બોક્સમાં બે કલાક સુધી બેસીને વર્લ્ડ રેકોર્ડ બનાવયો, લોકોએ કહ્યું: આ મૂર્ખ છે.આઈપીએલના ઇતિહાસમાં આ પહેલીવાર બન્યું, આ મહિલા કોહલીની ટીમ આરસીબીમાં સામેલ થઈ.
આરસીબીએ 2008 માં શરૂ થયેલી આઇપીએલની દરેક સીઝનમાં ભાગ લીધો હતો પરંતુ હાલમાં આ ટીમને કોઈ સફળતા મળી નથી, આરસીબી ટીમમાં ઘણા સારા ખેલાડીઓ છે…
Trishul News Gujarati આઈપીએલના ઇતિહાસમાં આ પહેલીવાર બન્યું, આ મહિલા કોહલીની ટીમ આરસીબીમાં સામેલ થઈ.ખેડૂતની પુત્રીએ રાજ્ય કક્ષા ની શુટિંગ ચેમ્પીયનશીપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો
પોરબંદરના રાણાવાવ ના બાપોદર ગામના ખેડૂત ની પુત્રી રાજ્ય કક્ષા ની શુટિંગ ચેમ્પીયનશીપમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. પોરબંદર ડિસ્ટ્રીકટ રાયફલ શુટીંગ એસોસિએશન દ્વારા રાઇફલ…
Trishul News Gujarati ખેડૂતની પુત્રીએ રાજ્ય કક્ષા ની શુટિંગ ચેમ્પીયનશીપમાં ગોલ્ડ મેડલ મેળવ્યોએક સમયે ક્રિકેટ જગતમાં હતું મોટુ નામ, આજે ટેમ્પો ચલાવવા મજબૂર થઇ ગયો છે આ ફેમસ ક્રિકેટર
સતત વિવાદોમાં રહેતાં પાકિસ્તાન ક્રિકેટ સાથે સંબંધિત એક એવી ખબર દુનિયા સામે આવી છે જે આ દેશના ઘરેલૂ ક્રિકેટના માળખાની પોલ ખોલી રહી છે. બદલાવના…
Trishul News Gujarati એક સમયે ક્રિકેટ જગતમાં હતું મોટુ નામ, આજે ટેમ્પો ચલાવવા મજબૂર થઇ ગયો છે આ ફેમસ ક્રિકેટરભારતીય મહિલા ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકાને 6 રનથી હરાવી,શ્રેણી 3-0 થી જીતી લીધી.
વડોદરાના રિલાયન્સ સ્ટેડિયમ ખાતે રમાયેલી ત્રીજી અને અંતિમ વનડે મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એક આકર્ષક મેચમાં દક્ષિણ આફ્રિકાને 6 રને પરાજય આપ્યો હતો. આ…
Trishul News Gujarati ભારતીય મહિલા ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકાને 6 રનથી હરાવી,શ્રેણી 3-0 થી જીતી લીધી.મેરી કોમે ઇતિહાસ રચ્યો, વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સૌથી વધુ મેડલો જીતનાર બોક્સર બની.
ભારતની સ્ટાર બોક્સર એમસી મેરી કોમે બોક્સિંગ જગતમાં એક નવો ઈતિહાસ રચ્યો છે. તેણે વર્લ્ડ મહિલા બોક્સિંગ ચેમ્પિયનશીપની સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. આ સાથે તેમનું…
Trishul News Gujarati મેરી કોમે ઇતિહાસ રચ્યો, વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સૌથી વધુ મેડલો જીતનાર બોક્સર બની.મયંક પછી કોહલીનો કોહરામ, સદી ફટકારી ,ભારત 300 રનને પાર કરી ગયું.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ પુણેના એમસીએ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. ટોસ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા બેટિંગ કરવા…
Trishul News Gujarati મયંક પછી કોહલીનો કોહરામ, સદી ફટકારી ,ભારત 300 રનને પાર કરી ગયું.એક એવા એન્જિનિયરની વાત જેણે નકલ બોલની ક્રીકેટ ને ભેટ આપી અને લીધી 610 વિકેટ.
ભારતીય ક્રિકેટ ટીમના સફળ બોલરોમાંના એક ઝહીર ખાન આજે પોતાનો 41 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. એક એવો બોલર કે,જેમણે ભારતની બોલિંગ આક્રમણને વધુ તીવ્ર…
Trishul News Gujarati એક એવા એન્જિનિયરની વાત જેણે નકલ બોલની ક્રીકેટ ને ભેટ આપી અને લીધી 610 વિકેટ.વિશાખાપટનમ ખાતે સાઉથ આફ્રિકા સામે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ભારતની 203 રને જીત
કૅપ્ટન વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતની ટીમે સાઉથ આફ્રિકાની ટીમ માત્ર 191 રનમાં જ ઑલ આઉટ કરી નાખી . ભારતની બૉલિંગની વાત કરીએ તો સમીએ ૫…
Trishul News Gujarati વિશાખાપટનમ ખાતે સાઉથ આફ્રિકા સામે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ભારતની 203 રને જીત