વિશાખાપટનમ ખાતે સાઉથ આફ્રિકા સામે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ભારતની 203 રને જીત

India win 203 in Test match against South Africa at Visakhapatnam

કૅપ્ટન વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતની ટીમે સાઉથ આફ્રિકાની ટીમ માત્ર 191 રનમાં જ ઑલ આઉટ કરી નાખી .

ભારતની બૉલિંગની વાત કરીએ તો સમીએ ૫ તેમજ રવીન્દ્ર જાડેજાએ બીજી ઈનીંગ માં ૪ વિકેટ જડપી હતી.

ભારત ની બેટિંગ ની વાત કરીએ તો રોહિત શર્માએ ૧૨૭  રન અને ચેતેશ્વર પુજારા એ ૮૧ રન ફટકાર્યા હતા.

ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન શીપ માં ૩ ટેસ્ટ રમી ચુકી છે.જેમાં ૩ ટેસ્ટ માં વિજય સાથે પોઈન્ટ ટેબલ માં ટોચ ના સ્થાને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Share your opinion here...
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.