પાલતુ જનાવર રાખનાર સાવધાન, આ દેશમાં બિલાડીને થઈ રહ્યો છે કોરોના

હાલમાં જ બે સમાચાર સામે આવ્યા છે. જેમાં હોંગકોંગના સંક્રમિત વ્યક્તિના પરિવારમાં બે કૂતરાઓને પોઝિટિવ આવ્યા છે. જોકે કુતરાઓમાં તેના લક્ષણ ન દેખાઈ રહ્યા હતા. તેમજ બેલ્જિયમમાં પણ એક બિલાડી નો ટેસ્ટ પોઝિટીવ આવ્યો. આ બિલાડીને શ્વાસ લેવામાં તકલીફ અને અપચા જેવા લક્ષણો હતા.હવે સવાલ એ ઉઠે છે કે lockdown દરમિયાન જ્યારે આપણે સોશિયલ distance ના નિયમ માની રહ્યા છીએ તો શું આપણા પાડતું જનાવરો એ પણ અંતર રાખવું જોઈએ. જાણો શું કહે છે એક્સપર્ટ

વાયરસ ફેમિલીના ખતરનાક વાયરસ તરીકે માનવામાં આવતા કોરોનાવાયરસ આખી દુનિયાને હલાવી દીધી છે. આ મનુષ્ય ઉપરાંત અંધારી જેવા કે ડુક્કર, આપણા પાલતુ ગાય ભેંસ, ઘરમાં રહેતા કૂતરા બિલાડી ઊંટ અને ચકલીઓને પણ પોતાના ઝપેટમાં લઇ શકે છે.

કોરોનાવાયરસ થી પહેલા પણ કેટલાક વાઇરસ જેવા કે સાર્સ અને મર્સ જૂનેટીક હતા.જૂનેટીક એવા ભાઈ રસ હોય છે જે પશુઓમાંથી મનુષ્યમાં આવે છે. જોકે કોરોનાવાયરસ નો અસલ સ્ત્રોત હજુ પણ અજ્ઞાત છે.તેમ છતાં માનવામાં આવી રહ્યું છે કે કોરોનાવાયરસ પણ પશુઓમાંથી મનુષ્યમાં આવ્યો છે.

કેટલાક વાઈરસ હોય એવા છે જે બિલાડી અને કુતરો અને સંક્રમણ કરે છે પરંતુ મનુષ્યોને આ સંક્રમિત નથી કરતા. રોગ નિયંત્રણ કેન્દ્રના અનુસાર હજુ સુધી આ વાત ના કોઈ સાબિતી નથી કે પાલતું જાનવરો અથવા બીજા જનાવરો ને કોરોનાવાયરસ ફેલાઈ શકે છે.હાલમાં તો તે અભ્યાસ પણ કરવાનો બાકી છે કે કયા અને કઈ રીતે જુદા જુદા જનાવરો કોરોનાવાયરસ થી પ્રભાવિત થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *