કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ લગાવ્યો છે કે દેશમાં કોરોના વાયરસના કેસોમાં ઝડપથી વધારો થવાને કારણે તેમણે મહામારી સામે શરણાગતિ(આત્મસમર્પણ) આપી અને લડતા નથી.
તેમણે ટ્વિટ કર્યું હતું કે, કોવિડ -19 દેશના અન્ય ભાગોમાં પણ ઝડપથી ફેલાઈ રહી છે. ભારત સરકારની તેને હરાવવા માટેની કોઈ યોજના નથી. “કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો,” વડા પ્રધાન ચૂપ છે. તેઓએ શરણાગતિ સ્વીકારી છે અને આ મહામારી સામે લડવાનો ઇનકાર કરી રહ્યા છે. ”
Narendra Modi
Is actually
Surender Modihttps://t.co/PbQ44skm0Z
— Rahul Gandhi (@RahulGandhi) June 21, 2020
નોંધપાત્ર વાત એ છે કે શનિવારે ચેપનો કુલ આંક 5 લાખને વટાવી ગયો છે, દેશમાં કોવિડ -19 ના એક દિવસમાં નોંધાયેલા 18,552 નવા કેસ નોંધાયા છે અને 384 ના મોત સાથે મૃત્યુઆંક 15,685 છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news