બારી પાસે ઊભા રહીને સબંધો બનાવી રહ્યા હતા. અને થયું ન થવાનું ,જાણો વધુ…

આ તમને સહુ કોઈને હેરાન કરી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક બિલ્ડિંગના નવમાં માળ પર બારી પાસે ઉભા રહીને સબંધો બનાવી રહ્યા…

આ તમને સહુ કોઈને હેરાન કરી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક બિલ્ડિંગના નવમાં માળ પર બારી પાસે ઉભા રહીને સબંધો બનાવી રહ્યા હતા. અને અચાનક જ ચીસ સંભળાણી.આ ચીસ એક મહિલાની હતી. જે મહિલા નવમાં માળેથી નીચે પડી રહી હતી. મહિલા નીચે પડયા ની સાથે પુરુષ પણ મહિલા ની ઉપર પડ્યો હતો. જેના કારણે મહિલાનું દર્દનાક ઘટનામાં મૃત્યુ થયું છે.

મીડિયા દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર આ ઘટનામાં પોલીસને જાણ થઈ છે કે, સમગ્ર ઘટના દરમિયાન પુરુષ અને મહિલા બારી પાસે ઊભા રહીને સબંધો બનાવી રહ્યા હતા. જેમાંથી મહિલા અને પુરુષ નીચે પડ્યા છે મહિલાની ઉપર પુરુષના પડવાના કારણે મહિલાનું દર્દનાક મૃત્યુ થયું છે. પુરુષની ઉંમર 29 વર્ષની હતી. જ્યારે મહિલા ની ઉંમર ૩૦ વર્ષની હતી.

ઘટના સમયે મહિલા અને પુરુષ એપાર્ટમેન્ટના નવમાં માળે ઊભા રહીને સબંધો બનાવી રહ્યા હતા. છોકરીના મૃત્યુ સમયે તેના શરીર પર કોઈપણ પ્રકારના કપડા જોવા મળ્યા નથી. જેના પરથી જણાય છે કે પુરુષ અને મહિલા બારી પાસે ઉભા રહીને સબંધો બનાવી રહ્યા હતા.

મળેલી જાણકારી અનુસાર જાણવા મળ્યું છે કે આ ઘટના પછી તરત જ મહિલાનું મૃત્યુ થયું હતું. અને ૨૯ વર્ષીય પુરુષ બચી ગયો હતો. પરંતુ તેને પણ હાથ અને પગ ઉપર ઈજાગ્રસ્ત થયો હતો. જેના કારણે તેને તરત જ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *