છોકરા સાથે ડાન્સ કરતા અભિનેત્રી અચાનક થઈ ટોપલેસ , 9 લાખથી વધુ લોકોએ જોયો વિડીયો

Dance actress with boy suddenly becomes topless, over 9 million people watch video

TrishulNews.comઅમારી  યુ ટ્યુબ  ચેનલ સબસ્ક્રાઈબ કરો 

બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા ફિલ્મોથી વધુ સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વીડિઝને લઈ ચર્ચામાં રહે છે. ઉર્વશી તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સતત તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી હોય છે. જે તેના ફેન્સને ઘણા પસંદ આવે છે. જ્યારે તાજેતરમાં ઉર્વશીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ડાન્સ વીડિયો પોસ્ટ કર્યો છે. જે જબરદસ્ત વાયરલ થયો છે..

આ ડાન્સ વીડિયોમાં ઉર્વશી શાનદાર ડાન્સ સ્ટેપ્સ કરી રહી છે. વીડિયોમાં તેની સાથે એક છોકરો પણ ડાન્સ કરી રહ્યો છે. બન્ને જબરદસ્ત એનર્જી સાથે ડાન્સ કરતા નજરે આવી રહ્યા છે. જોકે ડાન્સ કરતા કરતા અચાનક ઉર્વશી તેની ટીશર્ટ ઉતારે છે અને Topless થઈ જાય છે અને ત્યાર બાદ વીડિયો બંધ થઈ જાય છે. 8 કલાક પહેલા પોસ્ટ કરેલા આ વીડિયોને લખાય ત્યાં સુધી 9 લાખ 80 હજારથી વધુ લોકોએ જોયો છે. વીડિયો જોનાર બધા ઉર્વશીના ડાન્સના વખાણ કરી રહ્યા છે..

Loading...

આપને જણાવી દઈએ કે આ પહેલા પણ ઉર્વશીએ ડાન્સનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તે બે અન્ય ડાન્સર્સ સાથે મુશ્કેલ ડાન્સ સ્ટેપ્સ કરતા નજરે આવી હતી. વર્કફ્રંટની વાત કરીએ તો ઉર્વશીની અપકમિંગ ફિલ્મ ‘પાગલપંતી’ છે. જેમાં તેઓ પુલકિત સમ્રાટ, જોન એબ્રાહમ, એલિયાના ડિક્રૂઝ, અનિલ કપૂર, કૃતિ ખરબંદા અને અરશદ વારસી સાથે નજરે આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.