રાજભવનનો એ હસતો ચહેરો બધાને રડાવી ગયો! પોલીસ ઇન્સ્પેકટર જીગ્નેશ લેઉઆનું દુઃખદ અવસાન- ‘ઓમ શાંતિ’

ગુજરાત(Gujarat): એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, ગાંધીનગર રાજભવનના પોલીસ અધિકારીનું જીગ્નેશ લેઉઆ(Jignesh Leua)નું દુઃખદ અવસાન થયું છે. સચિવાલય(Sachivalay) અને રાજભવન(Raj Bhavan) જ્યારે પણ સામે મળે તો એ હસતો ચહેરો બધાને રડાવી ગયો છે.

જો વાત કરવામાં આવે તો રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા જીગ્નેશ લેઉઆની એપોલો હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ત્યારે આ સારવાર દરમિયાન ગઈ કાલે અંતિમ શ્વાસ લીધા હતા અને આ દુનિયાને અલવિદા કહ્યું હતું. મહત્વનું છે કે, ગાંધીનગર રાજભવનના પોલીસ અધિકારી જીગ્નેશ લેઉઆનું અવસાન થતા પોલીસ બેડામાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

ગાંધીનગર રાજભવનના પોલીસ અધિકારી જીગ્નેશ લેઉઆનું અવસાન થતા પોલીસ બેડામાં માતમ છવાઈ ગયો છે. જો વાત કરવામાં આવે તો જીગ્નેશ લેઉઆ રાજભવનમાં પોલીસ ઇન્સ્પેકટર હતા. જેઓ એક અકસ્માત દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેની એપોલો હોસ્પિટલમાં લાંબા સમયથી સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન તેમનું અવસાન થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *