ઘરની આજુબાજુ ઘણા રખડતાં કૂતરાઓ છે જે અનેક રોગોથી પીડિત હોય છે. કૂતરા કરડવાથી પણ ઘણી સમસ્યાઓ થાય છે અને તમે તેમના રોગથી પણ પીડાઈ શકો છો. ઘણી વખત ઘરની બહાર ફરતી વખતે કુતરા અચાનક કરડે છે, જેનાથી ઘણી પીડા થાય છે. રખડતા કૂતરાના કરડવાથી હડકવા જંતુઓ શરીરમાં પ્રવેશ કરે છે. જે વ્યક્તિને હાઈડ્રોફોબિયા અથવા ગાંડાની હાલત જેવી સમસ્યાઓ થઇ શકે છે. પરંતુ તમે ગભરાશો નહીં પણ તમે તેની ઘર બેઠા સારવાર કરી શકો છો. તો ચાલો જાણીએ કેટલાક ઘરેલું ઉપાય…
લાલ મરચું :
ઘાને તાત્કાલિક પાણીથી ધોઈ લો અને ઝેર ન ફેલાય તે માટે લાલ મરચાનો પાઉડરનો ઉપયોગ કરો. સરસવના તેલમાં લાલ મરચું નાખીને ઘા પર લગાવો. જેનાથી અન્ય કોઈ જગ્યાએ ચેપ લાગશે નહીં.
કાળા મરી:
કાળા મરીના 10-15 દાણા અને બે ચમચી જીરું નાખીને તેમાં પાણી નાખીને ઘા પર લગાવો. જેને લીધે ઘામાં ફાયદો થશે.
ડુંગળી:
બરાબર ડુંગળીનો રસ, અખરોટનો ભૂકો, મીઠું અને મધ મિક્ષ કરીને ઘા પર લગાવો અને પાટો બાંધો. જેને કારણે, કૂતરાનું ઝેર આખા શરીરમાં ફેલાશે નહીં.
હિંગ:
હીંગને પાણીમાં નાખીને પેસ્ટ બનાવો અને તેને ઘા પર લગાવો. તેનાથી તમામ ઝેર નષ્ટ થઇ જશે.
મધ:
મધમાં બળતરા વિરોધી ગુણધર્મો છે. જે તમને તમામ પ્રકારની એલર્જીથી સુરક્ષિત રાખે છે. તે કૂતરાના ઝેરની અસરને પણ ઘટાડે છે. આ માટે ડુંગળીમાં મધ ઉમેરીને આ પેસ્ટ લગાવો. તમને આનો લાભ જોવા મળશે.
જો તમે આ ઉપાય અપનાવશો. તો પછી તમારો ઘા જલ્દી સારો થઇ જશે. તો તમારે ડોક્ટર પાસે જવાની જરૂર રહેશે નહીં. પરંતુ આપણે આવા પ્રાણીઓથી દૂર રહેવું જોઈએ.+
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.