વિશ્વમાં દુર્લભ કે અજીબોગરીબ વસ્તુઓ ક્યારેક જ જોવા મળતી હોય છે. આ વસ્તુઓ જેટલી દુર્લભ હોય છે તેટલી જ તેની કિંમત પણ હોય છે. આપણે જાણીએ જ છીએ કે, દરેક દેશમાં પોતાનું ચલણ હોય છે. પરંતુ, સમય જતા દરેક દેશમાં ચલણ બદલાતું રહે છે. જેમાં જૂની નોટો અને સિક્કાઓ બંધ થઈ જાય છે.
આજકાલ તમે ઈન્ટરનેટ પણ પ્રાચીન સિક્કાઓ અથવા નોટો વેચીને રકમ પણ મેળવી શકો છો. આજે અમે તમને 5 રૂપિયાની એવી નોટો વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે વેચીને તમે હજારો રૂપિયા કમાઈ શકો છો. આ પાંચ રૂપિયાની નોટમાં કેટલીક મહત્વપૂર્ણ બાબતો હોવી જરૂરી છે. જેથી તમે આ 5 રૂપિયાની બદલે 30 હાજર મેળવી શકો છો.
જણાવી દઈએ કે, આ પાંચ રૂપિયાની નોટમાં ટ્રેક્ટર બનાવવામાં આવેલ છે, જેના માટે ત્રીસ હજાર રૂપિયા સુધીની રકમ ઓનલાઇન મળી રહી છે. આ નોટમાં 786 નંબર પણ લખેલો છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલી આ નોટ અત્યંત દુર્લભ માનવામાં આવે છે. જો તમારી પાસે પણ આ નોટ છે તો તમે પણ હજારોની કમાણી કરી શકો છો.
સૌથી ખાસ વાત તો એ છે કે, તમારે નોટના બદલામાં પૈસા કમાવવા માટે ઘરની બહાર પણ જવની જરૂર નથી. તમે તેને ઓનલાઇન વેચી શકો છો. coinbazzar.com નામની વેબસાઇટ તમને નોટોના બદલામાં પૈસા કમાવવાનો મોકો આપી રહી છે.
તમારે આ વેબસાઈટ પર જઈને વેચનાર તરીકે નોંધણી કરાવવી પડશે. ત્યારબાદ તમે આ નોટનો ફોટો ઓનલાઇન અપલોડ સેલ પર મૂકી શકો છો. આમાં રસ ધરાવનાર લોકો તમારો સંપર્ક કરશે અને તમે તેને ઘરબેઠા વેચીને કમાણી કરી શકો છો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.