49 વર્ષની ઉંમરે પણ આટલી હોટ દેખાય છે રવિના ટંડન- ફિગર જોઈ વધી જશે દિલના ધબકારા

રવિના ટંડનની આ તસવીરો જોઈને લાગતું નથી કે તે 50 વર્ષની છે. તેમનું મોહક વ્યક્તિત્વ આજે પણ યુવા વયના ચાહકોને તેમની તરફ જોવા માટે મજબૂર…

રવિના ટંડનની આ તસવીરો જોઈને લાગતું નથી કે તે 50 વર્ષની છે. તેમનું મોહક વ્યક્તિત્વ આજે પણ યુવા વયના ચાહકોને તેમની તરફ જોવા માટે મજબૂર કરે છે. રવીનાએ ભલે થોડા સમય માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂરી બનાવી હોય પરંતુ હંમેશા પોતાની જાતને એક યુવા અભિનેત્રીની જેમ જાળવી રાખી હતી.

આજે પણ તેની સુંદરતા જોઈને લાખો દિવાનાઓ દંગ રહી જાય. અભિનેત્રીનું ટોન ફિગર અને ચહેરાની ચમક હજુ પણ અકબંધ છે.

આ તસવીરોમાં રવિનાની સ્ટાઈલ જોઈને નેટીઝન્સ તેના માટે પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે. ઘણા યુઝર્સ તેને દુનિયાની સૌથી સુંદર અભિનેત્રી કહી રહ્યા છે.

તે ફરી એકવાર પૂરા જોશ સાથે ઈન્ડસ્ટ્રીમાં પાછી આવી છે. તાજેતરમાં, રવિના ટંડને યશ-સ્ટારર KGF: ચેપ્ટર 2માં તેના ભાગનું ડબિંગ પૂર્ણ કર્યું. પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અભિનેત્રી ચેલેન્જીંગ રોલમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *