દુનિયામાં દરેક સ્ત્રી ઈચ્છે છે કે તે ક્યારે વૃદ્ધ ન થાય. પરંતુ એવું શક્ય નથી. પરંતુ આજે અમે તમને એવા એક દેશ વિશે જણાવીશું જ્યાં આ લોકો વધારે ઉંમર હોવા છતાં ઓછી ઉંમરના જ લાગે છે.
આ દેશ આપણા પાડોશી દેશ પાકિસ્તાન ના કારાકોરમ ઇલાકા માં આવેલો છે. જ્યાં હુંજા લોકો રહે છે. આજે અમે તમને તેમની ખાસિયત જણાવીએ છીએ આ લોકો ખૂબ ઓછા બીમાર પડે છે. આ લોકોની વસ્તી ઝડપથી ઘટી રહી છે.
હૂંજા સમુદાયમાં વધારે લોકો અખરોટનું સેવન કરે છે તેના લીધે આજ સુધીમાં તેમને કેન્સર થયું નથી. અહીંયા ની મહિલાઓ ૬૫ વર્ષની ઉંમરમાં પણ સહેલાઇથી માતા બની શકે છે.