અમદાવાદમાં પિતાએ પુત્રી સાથે સંબંધો શર્મશાર કર્યા, નાની બાળકી સાથે અડપલાં કર્યા

સમાજમાં પિતાના શબ્દ અને સંબંધને શર્મશાર કરે તેવો કિસ્સો સામે આવ્યો છે. માધુપુરાની એક ચાલીમાં ઘરમાં સુતેલી નાની બાળકી સાથે પિતાએ અડપલા કર્યા હતા. અચાનક…

સમાજમાં પિતાના શબ્દ અને સંબંધને શર્મશાર કરે તેવો કિસ્સો સામે આવ્યો છે. માધુપુરાની એક ચાલીમાં ઘરમાં સુતેલી નાની બાળકી સાથે પિતાએ અડપલા કર્યા હતા. અચાનક માતા જાગી જતાં તેમને પતિનું આ કૃત્ય જોઇ અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

દારૂડિયાની કરતૂત

માધુપુરામાં આવેલી એક ચાલીમાં રહેતી મહિલાનો પતિ દારૂ પીને ઘરે આવીને અવારનવાર ઝઘડા કરતો હતો. દારૂ પીને ઘરે આવ્યો હતો. ત્યારે બાળકોને ભૂખ લાગતા માતા પોતાની મજૂરીના પૈસાથી જમવાનું લાવી બાળકોને ખવડાવતી હતી. જમીને પરિવાર સુઇ ગયો હતો.

ફરિયાદ બાદ આરોપીની ધરપકડ કરવા પોલીસની તજવીજ તજવીજ

મોડી રાત્રે આ સંતાનોનો પિતા જાગી ગયો હતો. તેની પાસે સુઇ રહેલી પાંચ વર્ષની બાળકીના શરીરના ગુપ્ત ભાગ પર તે હાથ ફેરવવા લાગ્યો હતો. દરમિયાનમાં માતા પાણી પીવા ઉઠી હતી અને આ ઘટના જોઇ ગઇ હતી. મહિલાએ તેના પતિ સામે માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પિતાની ધરપકડ કરવા તજવીજ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *