આજે રાત્રે શરૂ થશે flipkart નું રીપબ્લિક ડે સેલ, જુઓ ઓફરો

રિપબ્લિક બે સેલથી flipkart એક વધારે વખત પાછું માર્કેટમાં આવ્યું છે. Flipkart રિપબ્લિક ડે ની શરૂઆત આજે રાતથી થવા જઈ રહી છે. જોકે આજે ફક્ત પ્લસ મેમ્બર જ દિલને એક્સેસ કરી શકશે, બાકીના મેમ્બરો માટે રેલવે ની શરૂઆત કાલથી થશે. Flipkart ના આ સેલમાં ગ્રાહકોને સ્માર્ટ ફોન ઉપર લિમિટેડ ટાઇમ પ્રાઈમ કટ્સ ઉપરાંત બીજી ઘણી બધી ઓફર મળશે.Asus,Realme અને Huawei જેવી કંપનીઓએ પોતાના પ્રોડક્ટ પર મળનાર ઓફર નો પ્રિવ્યું જાહેર કરી દીધો છે.

પ્લસ મેમ્બર્સ માટે flipkart નો રિપબ્લિક ડે સેલ આજે રાત્રે આઠ વાગ્યાથી થશે.તેમજ બાકી વ્યક્તિઓ માટે તેલ ની શરૂઆત કાલે એટલે કે ૧૯ જાન્યુઆરી થશે આ સેલ 22 જાન્યુઆરી સુધી ચાલશે. જો તમે flipkart plus મેમ્બર છો તો આ ડીલને પહેલા એક્સેસ કરી શકશો. આવામાં તમે સારામાં સારી ડીલ નો ફાયદો સ્ટોક રહેતા મેળવી શકશો.

સેલ દરમ્યાન ગ્રાહક અલગ અલગ કેટેગરીની અલગ અલગ પ્રોડક્ટ પર ડીલ અને ડિસ્કાઉન્ટનો લાભ લઇ શકશે. Flipkart સેલ દરમ્યાન ICICI બેંકના ક્રેડિટ કાર્ડ ઉપયોગ કરતા અને કોટક મહિન્દ્રા બેન્કના ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ ધારકો 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટનો લાભ પણ મેળવી શકશે.

આ ઉપરાંત બીજા મોબાઈલ ફોન ઉપર પણ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. આ સેલ દરમ્યાન મોટાભાગની મોબાઈલ કંપનીઓ ના ફોન ઉપર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. સાથોસાથ એક્સચેન્જ ઓફર નો પણ લાભ પણ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *