લગ્ન કર્યા કે તુરંત કપલને ત્યાં બંધાઈ ગયું પારણું ! જાણો કેવી રીતે

Get married or immediately couples cradle there! Learn how

Published on: 12:02 pm, Fri, 23 August 19

દુનિયાભરમાં એવી અનેક ઘટનાઓ બને છે જેના વિશે સાંભળી આશ્ચર્ય થાય છે. આવી જ એક ઘટના વિશે આજે તમને જાણવા મળશે. તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ કપલના લગ્ન થઈ રહ્યા હોય અને ત્યારે જ તેને ત્યાં સંતાનનો જન્મ થાય ? પરંતુ આવું હકિકતમાં એક કપલ સાથે બન્યું છે.

3.1 15 » Trishul News Gujarati Breaking News

આ કપલ એટલે કે ડેનિયલ અને આરુન છે. તેઓ લગ્ન કર્યાની સાથે જ માતાપિતા બન્યા છે. લગ્નની વિધિ ચાલતી હતી અને દુલ્હનને લેબર પેન શરૂ થઈ ગયો. ડેનિયલ લગ્ન પહેલા જ ગર્ભવતી હતી. જ્યારે તેમણે લગ્ન કર્યા ત્યારે તે નવ માસથી ગર્ભવતી હતી. જો કે લગ્નના દિવસે સવારે પણ તેને પેટમાં દુખાવો થયો હતો પરંતુ તે સમજી શકી નહીં અને તે લગ્ન માટે પહોંચી ગયા. તેમને ડર હતો  જ કે તેમના સંતાનનો જન્મ લગ્ન પહેલા થઈ ન જાય. જો કે તેમનો વિચાર સાચો પણ પડ્યો.

3.3 10 » Trishul News Gujarati Breaking News

દુખાવો શરૂ થવાની સાથે જ ડેનિયલ હોસ્પિટલ પહોંચી અને તેણે એક બાળકને જન્મ આપ્યો. તેમણે પોતાના બાળકનું નામ પેડી રાખ્યું છે. લગ્ન બાદની સાંજની પાર્ટીમાં તે પોતાના બાળક સાથે પહોંચી હતી.