ઘરબેઠા માત્ર એક ઉપાય થી મેળવો સફેદ અને સુંદર દાંત

મોતીઓની જેમ ચમકતા દાંત ચહેરાની સુંદરતા વધારે છે. સુંદર દાંતની વાત જ્યારે પણ આવે ત્યારે માધુરી દીક્ષિતને જરૂર યાદ કરવામાં આવે છે. મોટાભાગના લોકો દાંતને સફેદ કરવા માટે રોજ સવાર-સાંજ બ્રશ કરે છે.

સારી રીતે દાંત સાફ ન કરવાથી.

વધારે પ્રમાણમાં ઠંડી વસ્તુઓનું સેવન કરવું.

ચા-કોફીનું વધારે પ્રમાણમાં સેવન કરવું.

સિગારેટ, બીડી અને તંબાકુનું સેવન.

ગંદા પાણી અને મસાલેદાર ભોજનને કારણે દાંત પીળા પડી જાય છે.

લીંબુમાં સાઈટ્રિક એસિડ હોય છે જે નેચરલ બ્લીચિંગ એજન્ટની જેમ કામ કરે છે. તેના ઉપયોગથી તમે સરળતાથી દાંતની પીળાશ દૂર કરી શકો છો. નીંબૂના છોતરાને બ્રશ કર્યા બાદ દાંત સાથે ઘસવાથી દાંતની પીળાશ દૂર થાય છે.

જો દાંત વધારે પડતા પીળા છે અને તેમાં ડાઘાઓ પણ છે તો ત્રણ-ચાર ટીપાં લીંબૂનો રસ લઈ તેમાં થોડું નમક અને થોડું સરસિયાનું તેલ ભેળવી પેસ્ટ બનાવો.

પછી આ પેસ્ટને આંગળીઓ દ્વારા દાંતો પર રગડો

કોગળા કર્યા બાદ લીંબુની છાલને દાંત પર ઘસો

એક અઠવાડિયા સુધી આવું રોજ બે મિનિટ મસાજ કરો. દાંત મોતિ જેવા સફેદ થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *