દેશના બુલિયન માર્કેટ(Bullion Market)માં મંગળવાર(Tuesday)ને 29 માર્ચેનાં રોજ રાજધાની દિલ્હી(Delhi)માં સોનાના ભાવ(The price of gold)માં સતત બે દિવસની સ્થિરતા પછી ઘટાડો જોવા મળી રહ્યો છે. જયારે યુપીમાં રાજધાની લખનૌ (Lucknow)ના બજારોમાં પણ ગઈકાલની સ્થિરતા બાદ આજે ચાંદીના ભાવ(The price of silver)માં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ‘ગુડ રિટર્ન્સ’ વેબસાઈટ અનુસાર, આજે 29 માર્ચ 2022ના રોજ, દિલ્હીના બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 52,550 રૂપિયા છે. તે તેના આગલા દિવસના ભાવ કરતાં રૂ. 40 ઓછો છે. તેમજ 22 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 47,950 રૂપિયા છે. તે તેના આગલા દિવસના ભાવ કરતાં રૂ. 250 ઘટી ગયો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસથી સોનાના ભાવ સ્થિર હતા.
આજે ચાંદીના ભાવ શું છે?
આજે 29 માર્ચ 2022ના રોજ દેશના બુલિયન માર્કેટમાં ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવારે સફેદ ધાતુની કિંમત 68,400 રૂપિયા પ્રતિ કિલો નોંધાઈ હતી. ચાંદીની વર્તમાન કિંમત તેના પાછલા દિવસની કિંમત કરતાં રૂ. 500 ઘટી છે.
ગુજરાતના મુખ્ય શહેરોમાં આજના 22 -24 કેરેટ સોનાની અને ચાંદીની કિંમત:
સુરતમાં આજે 22 કેરેટ સોનામાં 1 ગ્રામના ₹4,980, 8 ગ્રામનાં ₹39,840, 10 ગ્રામનાં ₹49,800, 100 ગ્રામનાં 4,98,000 રૂપિયા છે.
સુરતમાં આજે 24 કેરેટ સોનામાં 1 ગ્રામનાં ₹5,235, 8 ગ્રામનાં ₹41,880, 10 ગ્રામનાં ₹52,350, 100 ગ્રામનાં 5,23,500 રૂપિયા નોંધાયા છે.
સુરતમાં આજે ચાંદીના 1 ગ્રામના ₹68.40, 8 ગ્રામનાં ₹547.20, 10 ગ્રામનાં ₹ 684, 100 ગ્રામનાં ₹6,840, 1 કિલોનાં 68,400 રૂપિયા નોંધાયા છે.
અમદાવાદમાં આજે 22 કેરેટ સોનામાં 1 ગ્રામના ₹4,800, 8 ગ્રામનાં ₹38,400, 10 ગ્રામનાં ₹48,000, 100 ગ્રામનાં 4,80,000 રૂપિયા છે.
અમદાવાદમાં આજે 24 કેરેટ સોનામાં 1 ગ્રામનાં ₹5,235, 8 ગ્રામનાં ₹41,880, 10 ગ્રામનાં ₹52,350, 100 ગ્રામનાં 5,23,500 રૂપિયા નોંધાયા છે.
અમદાવાદમાં આજે ચાંદીના 1 ગ્રામના ₹68.40, 8 ગ્રામનાં ₹547.20, 10 ગ્રામનાં ₹ 684, 100 ગ્રામનાં ₹6,840, 1 કિલોનાં 68,400 રૂપિયા નોંધાયા છે.
વડોદરામાં આજે 22 કેરેટ સોનામાં 1 ગ્રામના ₹4,798, 8 ગ્રામનાં ₹38,384, 10 ગ્રામનાં ₹ 47,980, 100 ગ્રામનાં 4,79,800 રૂપિયા નોંધાયા છે.
વડોદરામાં આજે 24 કેરેટ સોનામાં 1 ગ્રામનાં ₹5,234, 8 ગ્રામનાં ₹41,872, 10 ગ્રામનાં ₹52,340, 100 ગ્રામનાં 5,23,400 રૂપિયા નોંધાયા છે.
વડોદરામાં આજે ચાંદીના 1 ગ્રામના ₹68.40, 8 ગ્રામનાં ₹547.20, 10 ગ્રામનાં ₹ 684, 100 ગ્રામનાં ₹6,840, 1 કિલોનાં 68,400 રૂપિયા નોંધાયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.