10 પાસ માટે નોકરી કરવાની સુવર્ણ તક: GSRTC માં નીકળી બંપર ભરતી- અહિયાં ક્લિક કરીને કરો અરજી

GSRTC Recruitment 2023: ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન પાલનપુર એ એપ્રેન્ટિસની જગ્યાઓની(GSRTC Recruitment 2023) ભરતી માટે જાહેરનામું પ્રકાશિત કર્યું છે. GSRTC પાલનપુર એપ્રેન્ટિસ ભરતી 2023 માં કુલ ખાલી જગ્યાઓ છે.

2023 માટેની જાહેરાત નીચેની પોસ્ટમાં પ્રકાશિત કરવામાં આવી છે. પોસ્ટ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે. આ પોસ્ટ માટે અરજી કરતી વખતે સત્તાવાર જાહેરાત વાંચવી આવશ્યક છે. અહિયાં ક્લિક કરીને કરો અરજી…

GSRTC ભરતી માટે પોસ્ટનું નામ
કોપા, મિકેનિક ડીઝલ, મિકેનિક મોટર વ્હીકલ, ઇલેક્ટ્રિશિયન, વેલ્ડર

GSRTC ભરતી માટે લાયકાત
ITI પાસ, 10 પાસ, 12 પાસ

GSRTC ભરતી માટે જરૂરી દસ્તાવેજો
ફોટો/સહી,10 માર્કશીટ,ITI માર્કશીટ,એલસી,આધાર કાર્ડ,આધાર કાર્ડ સિવાયનો કોઈપણ આઈડી પ્રૂફ

GSRTC ભરતી માટે ફોર્મ મેળવવાનું સરનામું
વહીવટી શાખા, વિભાગીય કચેરી, જીડી મોદી કોલેજ સામે, તીરમાં સર્કલ પાલનપુર બનાસકાંઠા – 385001

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *