GST scam in surat: સુરત શહેરમાં સેલ્સમેનના નામે GST કૌભાંડ આવ્યું છે. જેમાં ઠગબાજોએ રૂપિયા 71 લાખનું ટ્રાન્જેક્શન કર્યું. ગરીબોના બેંક એકાઉન્ટ ખોલાવી(GST scam in surat) ઠગબાજોએ રૂ.71 લાખનું ટ્રાન્જેક્શન કરી નાખ્યું છે. આ ઘટનામાં રહેતા યુવકને ફસાવ્યો હતો.
10 હજાર ની લાલચ આપી 2000 એડવાન્સ આપ્યા હતા. જેમાં ફેડરલ બેંકની નોટિસ મળતા ફૂટ્યો છે. તથા પોલીસે ખાતુ ફ્રીઝ કર્યું છે. તથા અસ્ફાક શેખ, સાદિક અને અન્ય એક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં રાંદેરનો મુબીન સૈયેદ મુખ્ય આરોપી છે. ત્યારે ડીંડોલી પોલીસ છેતરપંડીનો ગુનો નોંધ્યો હતો. GST કૌભાંડમાં સદામ નામનો ઇન્સાન પણ મોટો ખેલાડી હોવાની ચર્ચા થઈ રહી છે.
સુરતના નાનપુરા ખાતે આવેલા મંગલમ કોમ્પ્લેક્સના માલિકનું બોગસ આધારકાર્ડ બનાવી મોટું GST કૌભાંડ આચાર્યને સુરતી ઇકો સેલ ધીમે ઝડપી પાડ્યો હતો. મંગલમ કોમ્પલેક્ષની 21 દુકાનોના બોગસ ભાડા કરાર કરવામાં આવીને GST રજીસ્ટ્રેશન નંબર મેળવી 13 જેટલી બોગસ પેઢીઓ બનાવી હતી.અને તેમના નામે બોગસ બિલ્ડીંગ વેપાર કરી સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ત્યારે ઇકો સેલ સરકારી તિજોરીમાં GST કૌભાંડ આચારનાર મુખ્ય સૂત્રધાર આદિલ બાજુ બે મુંબઈથી દુબઈ ભાગવા જઈ રહ્યો હતો.ત્યારે ભારત છોડે તે પહેલા જ પોલીસે તેને મુંબઈ એરપોર્ટથી પકડી પાડી આરોપીને પકડી સુરત પાછો લાવી રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.