કેનેડા જેમ ગુજરાત સરકાર પણ આપશે ગુજરાતીઓના ખાતામાં આટલા રૂપિયા- જાણો કેવી રીતે મળશે લાભ

કેનેડામાં જે રીતે સરકાર દ્વારા અસર ગ્રસ્તોને બેંક એકાઉંટમાં નાણાકીય સહાય કરી હતી તેવી રીતે ગુજરાત સરકાર પણ આવો નિર્ણય કરી ચુકી છે. ગુજરાતના નાયબ…

કેનેડામાં જે રીતે સરકાર દ્વારા અસર ગ્રસ્તોને બેંક એકાઉંટમાં નાણાકીય સહાય કરી હતી તેવી રીતે ગુજરાત સરકાર પણ આવો નિર્ણય કરી ચુકી છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રીનો પ્રજાલક્ષી નિર્ણય કરતા NFSA હેઠળ આવતા 66 લક કુટુંબોને સોમવારથી બેંક એકાઉન્ટમાં 1000 રૂપિયા જમા કરાવવામાં આવશે. મુખ્યમંત્રીના મુખ્ય સચિવ અશ્વિની કુમારે જાણકારી આપતા કહ્યું કે, ગુજરાતના 66 લાખ બેંક એકાઉન્ટમાં આ રકમ આપવામાં આવશે.

ગુજરાત સરકાર 660 કરોડ રૂપિયા ફાળવીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મદદ કરવા જઈ રહી છે. આ લાભ લેવા માટે લાભાર્થીઓને કશું કરવાનું નથી. સરકાર પાસે રહેલી વિગતો પરથી જ આ લાભ સીધો લાભાર્થીઓને મળશે. આ માટે કોઈ ફોર્મ પણ ભરવાનું રહેતું નથી. કે કોઈ ફોર્માલીટી પણ કરવાની રહેશે નહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *