સેલ્ફી વીડિયો બનાવી યુગલે આત્મહત્યા કરી, 6 મહિનાથી યુવતી ગુમ હતી

તેલંગાણામાં એક ઘટના પ્રકાશમાં આવી છે જેમાં એક દંપતીએ આત્મહત્યા કરી હતી. આ કપલે આત્મહત્યા પહેલા સેલ્ફીનો વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો. તેલંગાણાના નલગોન્ડા જિલ્લામાં…

તેલંગાણામાં એક ઘટના પ્રકાશમાં આવી છે જેમાં એક દંપતીએ આત્મહત્યા કરી હતી. આ કપલે આત્મહત્યા પહેલા સેલ્ફીનો વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો.

તેલંગાણાના નલગોન્ડા જિલ્લામાં ગુરુવારે એક યુવાન દંપતીએ તેની મોતનો સેલ્ફી વીડિયો રેકોર્ડ કરી, આત્મહત્યા કરી લીધી હતી. વીડિયોનો રેકોર્ડ કરતી વખતે, તેમણે સાઇન લેંગ્વેજનો ઉપયોગ કર્યો હતો જે બતાવે છે કે બંનેએ મરી જવાનું નક્કી કર્યું છે.

તેણે આ વીડિયો તેના પરિચિતો અને મિત્રોને મોકલ્યો હતો. આ વીડિયોના આધારે, પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે બંનેની ક્ષતિ પામેલી લાશ મળી આવી હતી.

સુસાઇડ છોકરાનું નામ શેઠ મસ્તાન અલી છે અને યુવતીનું નામ એન અશ્વિની છે. બંનેએ ઈ-કોમર્સ કંપનીના પેકિંગ વિભાગમાં કામ કરતા હતા. યુવતી 6 મહિના પહેલાથી ગાયબ હતી.

છોકરીના ગુમ થયા અંગે યુવતીના સબંધીઓએ હૈદરાબાદના પોલીસ સ્ટેશન ફરિયાદ લખાવી હતી. બુધવારે દંપતી નલગોંડામાં એકાંત સ્થળે પહોંચીને આપઘાત કરી લીધો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *