હિન્દુ કેલેન્ડર એટલે કે પંચાંગ અનુસાર દર મહિનામાં ૩૦ દિવસ હોય છે અને આ મહિનાઓ ની ગણના સૂર્ય અને ચન્દ્રની ગતિ મુજબ કરવામાં આવે છે. ચંદ્રમાની કળાને વધવા અને કડવા અનુસાર મહિનાને બે પક્ષમાં વહેંચવામાં આવ્યા છે જેને વૃક્ષના પક્ષ અથવા શુક્લ પર કહેવામાં આવે છે. પૂનમથી આમાં સુધીના દિવસોને કૃષ્ણ પક્ષ કહેવામાં આવે છે. તેમજ તેનાથી ઉલટું આ માસી પૂર્ણિમા સુધીના દિવસોને શુક્લપક્ષ કહેવામાં આવે છે. બંને પક્ષો કઈ રીતે શરુ થયા તેની સાથે ઘણી પૌરાણિક કથાઓ જોડાયેલી છે.
આ રીતે થઇ કૃષ્ણપક્ષની શરૂઆત…
પૌરાણિક ગ્રંથો મુજબ દક્ષ પ્રજાપતિએ પોતાની 27 દીકરીઓનો વિવાહ ચંદ્રમા સાથે કર્યો. આ 27 દીકરીઓ 27 સ્ત્રી નક્ષત્ર છે અને અભિજીત નામનો એક પુરુષ નક્ષત્ર પણ છે. પરંતુ ચંદ્ર કેવળ રોહિણી ને પ્રેમ કરતા હતા. આવામાં બાકીના નક્ષત્રો એ પોતાના પિતાને ફરિયાદ કરી કે ચંદ્ર તેમની સાથે પતિ નું કર્તવ્ય નથી નિભાવતા. દક્ષ પ્રજાપતિ ના કિડાણા બાદ પણ રહે લોહીનો સાથ છોડ્યો નહીં અને બાકી પત્નીઓની અવગણના કરતા રહ્યા.ત્યારે ચંદ્ર ઉપર ક્રોધિત થઈને દક્ષ પ્રજાપતિએ તેમને ક્ષય રોગ નો શ્રાપ આપ્યો. શહેર રોગના કારણે સોમ કે ચંદ્રનું તેજ ધીમે ધીમે ઓછું થવા લાગ્યું. આ રીતે કૃષ્ણ પક્ષની શરૂઆત થઈ.
આવી રીતે શરૂ થયું શુક્લપક્ષ…
કહે છે કે જય થી ચંદ્ર નો અંત નજીક આવી ગયો.તેઓ બ્રહ્મા પાસે ગયા અને તેમની પાસે મદદ માગી. ત્યારે બ્રહ્મા અને ઈન્દ્રે ચંદ્ર પાસે શિવજીની આરાધના કરવા કહ્યું. શિવજીની આરાધના કર્યા બાદ શિવજીએ ચન્દ્રને પોતાની જટામાં સ્થાન આપ્યું. આવું કરવાથી ચંદ્રનું તેજ ફરીથી આવવા લાગ્યો. હાથી શુક્લપક્ષ નિર્માણ થયું. જોકે દક્ષ પ્રજાપતિ હતા. ચંદ્ર તેના શ્રાપથી સંપૂર્ણ રીતે મુક્ત ન થઈ શક્યા. ગુજરાતમાં ફક્ત બદલાવ આવી શકતો હતો. હાથી સંગ્રહ અને વારાફરતી કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષમાં જવું પડતું હતું. દક્ષે કૃષ્ણપક્ષ નું નિર્માણ કર્યું અને શિવજીએ નિર્માણ કર્યું.
તો આ છે કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ ની શરૂઆત થવા ની પૌરાણિક કથા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.