શરીરસુખ માણતી વખતે પત્નીએ પતિ સાથે જ કર્યું કઈક એવું કે, જાણીને આંખો પહોળી થઈ જશે

સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલીક હત્યાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એકઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. હાલમાં એક એવી ઘટના સામે આવી છે કે, જ્યાં એક મહિલાએ તેના પતિની હત્યા કરી નાંખી હતી.

આ મહિલા તે વ્યક્તિની પાંચમી પત્ની છે. અગાઉ મહિલાએ તેને ખુરશી પર બેસાડ્યો હતો. ત્યારપછી તેના પતિના બંને હાથ બાંધીને સંબંધ બાંધીને તેની હત્યા કરી નાંખવામાં આવી હતી. પોલીસે કહ્યું હતું કે, તપાસ વખતે જાણવા મળ્યું છે કે પાંચમી પત્નીએ પતિની હત્યા કરી છે.

પત્નીએ પહેલા પતિને અશ્લીલ બતાવીને પતિના હાથ ખુરશી પર બાંધી દીધા હતાં. ત્યાંરપછી શારીરિક સંબંધ બાંધીને  ગળુ દબાવીને માર માર્યો હતો. મહિલાએ પોતાનો ગુનો કબૂલ કર્યો છે. તે મૃતકની પાંચમી પત્ની છે. આ મહિલાની ધરપકડ કરી લેવામાં આવી છે.

મહિલા તેના પતિની બેવફાઈથી ખુબ ક્રોધિત હતી તેમજ કૌટુંબિક ઝઘડાને લીધે કેટલાંક મહિનાથી અલગ રહેતી હતી. છેલ્લા કેટલાક મહિનાથી મૃતક લક્ષ્મણ મલિક નાગપુરમાં એકલા રહેતા હતા. આ દરમિયાન, 8 માર્ચે તેની પાંચમી પત્ની સ્વાતિ તેમને મળવા માટે આવી ત્યારે એણે લક્ષ્મણના હાથ-પગ ખુરશી પર બાંધી દીધા હતા.

ત્યારપછી લક્ષ્મણના ગળા પર છરી વડે હુમલો કરીને ઘટનાસ્થળેથી ભાગી ગઈ હતી. બીજા દિવસે એટલે કે 9 માર્ચે પોલીસને લક્ષ્મણની હત્યા અંગે માહિતી મળી ત્યારે તપાસમાં કેટલાંક ખુલાસા થયા હતા. મૃતક દ્વારા પાંચ લગ્નની વાત સામે આવી હતી. આ ઘટના મહારાષ્ટ્રમાં આવેલ નાગપુરમાંથી સામે આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *