હનીમુનમાં પત્નીને હોટલમાં લઇ જઈ પતિએ પાર કરી હેવાનીયનત, લોહીના આંસુએ રડી પરણીતા

હાલ ઇન્દોર (Indore)માંથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પરિણીતાએ પોલીસને પતિની હેવાનીતયની ગાથા જણાવી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, લગ્ન બાદ તે હનીમૂન(Honeymoon) પર તેને હોટલમાં લઈ ગયો હતો અને તેની સાથે અપ્રાકૃતિક સેક્સ માણ્યું હતું. તેણે બાથરૂમમાં કેમેરો લગાવીને તેના ન્યૂડ વીડિયો પણ બનાવ્યા હતા. આ પછી તેણે વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને 1 કરોડ રૂપિયાની માગ કરવાનું શરૂ કર્યું હતું.

મળતી માહિતી અનુસાર, 30 વર્ષીય મહિલા ઈન્દોરની પોશ કોલોનીમાં રહેતી હતી. તે છેલ્લા દોઢ વર્ષથી પતિની ક્રૂર હરકતોથી પીડાતી હતી. આ દરમિયાન તેણે જયારે સસરાને તેના પતિના કૃત્ય વિશે જાણ કરી તો તેના સસરાએ પણ તેના પર ખરાબ નજર નાખી અને બળજબરી કરી હતી. આ સિવાય સાસુ અને નણંદ બધુ જાણતા હોવા છતાં ચૂપ રહેવાની ધમકી આપતાં રહ્યા હતા.

આ પછી મહિલાથી સહન ન થતા અંતે તે નારાજ થઈને તે પિયર ઈન્દોર આવી હતી. તેમજ તેણે પોતાના પરિવારને આ ઘટનાની જાણ કરી હતી. જે પછી તેમણે વકીલ સાથે વાત કરીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જેને પગલે મહિલા પોલીસ દ્વારા પતિ, સસરા સહિત પાંચ લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

દહેજમાં 40 તોલા સોનું, લક્ઝરી કાર અને બીજો સામાન આપવામાં આવ્યો હતો:
મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, 10 ડિસેમ્બર 2018ના રોજ કાનપુરના યુવક સાથે ઈન્દોરના એક ગાર્ડનમાં તેના લગ્ન થયા હતા. પિતાએ દહેજમાં 40 તોલા સોનું, લક્ઝરી કાર અને અન્ય વસ્તુઓ આપી હતી. લગ્ન બાદ પતિ તેને કાનપુરની એક હોટલમાં રાત માટે લઈ ગયો હતો. અહીં તેણે અપ્રાકૃતિક સેક્સ માણ્યું હતું.

વધુમાં તેણે જાણાવ્યું હતું કે, પતિ ઘણી વખત સેક્સ ટોયઝનો ઉપયોગ પણ કરતો હતો. તે દર્દથી પીડાતી હતી. આ પછી પણ પતિની આવી હરકતો લાંબા સમય સુધી ચાલતી રહી. જ્યારે તેણે આ આખી વાત સસરાને જણાવી ત્યારે તેણે ગર્ભવતી થવું છે? તેમ કહી વહુને રૂમમાં ધકેલી દીધી હતી અને અશ્લીલ કૃત્ય કર્યું હતું. આ દરેક બાબતની જાણ સાસુ અને નણંદને હોવા છતાં તેઓ ચૂપ રહેવાની ધમકી આપતાં હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *