આ ઉપાયથી એક જ રાતમાં શરીર પરથી ગાયબ થઈ જશે મસા- વાંચો અહી

જો તમારા ચહેરા પર કે શરીર પર ખૂબસૂરતી ખરાબ કરવા પાછળ વગર કારણે થયેલા મસા થી પરેશાન છો તો આ આર્ટીકલ ખાસ તમારા માટે જ લખાયેલ છે. આર્ટીકલમાં સૂચવેલ નુસખાથી તમારા શરીર પરના મસા રાતોરાત ગાયબ થઈ જશે. મસા દુર કરવા માટે કેળાના ઉપાયથી ખૂબ જ સરળતાથી રાહત મેળવી શકાય છે. આવો જાણીએ કે મસાને દૂર કરવા માટે કેળા નો કઈ રીતે ઉપયોગ કરશો.

મસા થવાનું મુખ્ય કારણ હ્યુમન પેપીલલોમાં વાયરસ છે જે સામાન્ય રીતે પીગમેન્ટ કોશિકાઓ નો એક સમૂહ છે. મસા સામાન્યરીતે દેખાવમાં કાળા અને ભૂરા રંગના હોય છે. જેનો ઇલાજ સમયસર ન થાય તો તે કેન્સર જેવી મોટી બીમારીનું રૂપ લઈ શકે છે. જોકે આયુર્વેદની મદદથી મસાનો સરળ ઇલાજ કરી શકાય છે.

કેળા

કેળાની છાલ માં ઓક્સીકરણ રોધી તત્વો મોજૂદ હોય છે. જે મસાને દૂર કરવા માટે મદદ કરે છે. મસાને દૂર કરવા માટે કેળાની છાલને મસા ઉપર આખી રાત લગાવી રાખવામાં આવે તો, સવાર સુધીમાં મસા ની સમસ્યાથી કાયમી છુટકારો મેળવી શકાય છે.

બટેકા

કેળાના આ ઉપાય સિવાય મસાને દૂર કરવા માટે તમે બટાકાની મદદ પણ લઈ શકો છો. આ માટે બટાકાની છાલ ઉતારીને તેની પેસ્ટ બનાવીને મસા પર લગાવવાથી મસા થોડા દિવસમાં દૂર થઈ જાય છે.

ઘી

મસા દુર કરવા માટે ચૂનો અને થી સરખી માત્રામાં મેળવીને માથા પર લગાવવાથી મસો જડમૂળથી નીકળી જાય છે. જોકે આ ઉપાય અજમાવતા થોડી બળતરા પણ થઈ શકે છે.

ખાસ સુચના

યાદ રાખજો કે મસા હટાવવા માટે આ ઉપાયો નો ઉપયોગ તમારા શરીરના નાનકડા ભાગ પર અવશ્ય કરી લો. કારણકે ઉપર દર્શાવેલ નુસખાઓ કદાચ તમને એલર્જી ને કારણે વિપરીત અસર પણ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *