કેટલાંક લોકો આ બાબતે ક્યારેય પણ ખૂલીને વાત કરતા નથી પણ મન માંને મનમાં ઘૂંટાતા રહેતાં હોય છે. એમને લાગતું હોય છે કે, લિંગ નાનું થતું હોય એમ પણ તેઓ કોઈને પૂછતાં કે કોઈને કહેતા અચકાય છે પણ આવું થાય કેમ! આપની માટે એક જાણકારી લઈને આવ્યા છીએ.
કેમ નાનું થાય છે લિંગ?
ઉંમરની સાથે શરીરમાં પણ કેટલાક ફેરફાર જોવા મળતા હોય છે. જેમ કે, તમારા કાન તથા નાક મોટા થાય છે. તમારી સ્કીન ઢીલી પડવા લાગે છે, સ્નાયુઓમાં રહેલી તાકાત ખુબ ઓછી થાય છે તથા પુરુષોના કેસમાં તેમનું લિંગ સંકોચાઈને નાનું થવા લાગતું હોય છે. ઉંમરમાં વધારો થવાંની સાથે જ લિંગમાં પણ પહોંચતો બ્લડ ફ્લોમાં ઘટાડો થવાં લાગે છે તેમજ તેની સીધી અસર તેની સાઈઝમાં પડે છે.
શું કરવું જરુરી છે?
વધતી જતી ઉંમરની સાથે તમારા મસલ્સ પણ પહેલા જેવા રહેતા નથી. જેને લીધે પણ તમારું પેનિસ ખુબ નાનું થઈ જતું હોય છે. આ પ્રક્રિયાને તમે અટકાવી શકતાં નથી પણ કેટલીક વાતોનું ધ્યાન રાખીને તેને ધીમી ચોક્કસ પાડી શકો છો. હાવર્ડ મેડિકલ સ્કૂલના એક્સપર્ટ્સનું માનવામાં આવે તો તમે જો નિયમિત સંભોગ કરતા હો કે પછી હસ્તમૈથુન કરતા રહો તો તમારું પેનિસ ઉંમરની સાથે સંકોચાતું નથી.
ઊંઘમાં આવું કેમ થાય છે?
રિસર્ચર્સનું જણાવવું છે કે, હસ્તમૈથુન અથવા તો સંભોગ કરવાથી તમારા પેનિસમાં ઓક્સિજન ધરાવતું બ્લડ આવે છે, તેમજ તેનાથી તમારા પેનિસમાં રહેલા કોષને ઓક્સિજન મળી રહે છે. આ સેલ્સમાં બ્લડ ભરાઈ જવાથી પેનિસ ઉત્તેજીત થાય છે. તમે રાત્રે ઊંઘમાં પણ ક્યારેક તમારું પેનિસ ઉત્તેજીત અવસ્થામાં હોવાનો અનુભવ કર્યો હશે.
હસ્તમૈથુનથી થતો ફાયદો:
વૈજ્ઞાનિકોનું માનવું છે કે, જો તમારે પાર્ટનર ન હોય તો કંઈ નહીં, જેટલો લાભ તમારા પેનિસને સંભોગથી થાય છે તેટલો જ લાભ હસ્તમૈથુનથી પણ થાય છે. આટલું જ નહીં, પ્રાઈવેટ પાર્ટના વાળ નિયમિત દૂર કરીને સ્વચ્છ રાખવાથી પણ તેનો ખુબ મોટો ફાયદો થતો હોવાનું રિસર્ચ જણાવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle