રાતોરાત કરોડપતિ બનાવી દેશે આ રાણી સિક્કો- તમારી પાસે હોય તો જલ્દીથી કરો…

હાલમાં અમે આપની માટે એક એવી જાણકરી લઈને આવ્યા છીએ કે, જેનાથી આપ માલામાલ બની જશો. આપણામાંથી એવા કેટલાંક લોકો હોય છે કે, જેને જૂના સિક્કા અથવા તો કરન્સી એકત્ર કરવાનો શોખ હોય છે. જો તમે પણ આમાંથી એક છો તો તમારી પાસે ફ્લોઇંગ હેર સિલ્વર ડૉલર સિસ્કો હોય તો આ જાણકારી તમારી માટે છે.

જો તમે વિચારી રહ્યાં છો કે એવું તો શું છે કે આ સમાચાર પર ધ્યાન આપીએ! તમને જણાવી દઇએ કે, આ સિક્કો તમારા કરોડપતિ બનવાની ગેરેન્ટી આપે છે. આ સિક્કો તમને ગણતરીની સેકેન્ડમાં કરોડપતિ બનાવી શકે છે. ફ્લોઇંગ હેર સિલ્વર ડૉલર સિક્કો અમેરિકાનો સૌપ્રથમ સિક્કો છે કે, જે ચલણમાં આવ્યો હતો.

સ્પેનિશ ડૉલરથી પ્રેરિત:
આ સિક્કાની કિંમત કરોડોમાં રહેલી છે તથા એને જ્યારે સેલમાં મુકવામાં આવ્યો ત્યારે તેની કિંમતથી સૌના હોશ ઉડી ગયાં હતાં. ન્યૂજર્સીમાં આયોજિત આ સેલમાં આ સિક્કો જેણે ખરીદ્યો એ કોઇ મામૂલી વ્યક્તિ ન હતો. આ સિક્કાને વર્ષ 1794માં તૈયાર કરવામાં આવ્યો હતો.

એવું માનવામાં આવે છે કે, ચાંદીના આ સિક્કાને અમેરિકાએ સૌપ્રથમ તૈયાર કરવામાં આવ્યો હતો. સિક્કાને એકવખત ફરીથી સેલમાં મુકવામાં આવ્યો છે. લાસ વેગાસની ધ વેનેટિયન હોટલમાં તેની બોલી લગાવવામાં આવી હતી. તેની સાઇઝ તથા તેનું વજન સ્પેનિશ ડૉલર પર આધારિત હતું. સ્પેનિશ ડૉલર અમેરિકન નાગરિકોની વચ્ચે ખૂબ જ લોકપ્રિય હતા.

વર્ષ 2013માં લાગી સૌપ્રથમ બોલી:
વર્ષ 2013માં લાસ વેગાસના કલેક્ટર બ્રૂસ મૉરલાને તેને સૌપ્રથમ ખરીદ્યો હતો. તેમણે જ તેને ફ્લોઇંગ હેર સિલ્વર ડૉલર નામ આપવામાં આવ્યું હતુ. બ્રૂસે આ સિક્કા માટે 10 મિલિયન ડૉલર ચૂકવ્યા હતા. આ સમયે કોઇ સિક્કા માટે ચૂકવવામાં આવેલ આ સૌથી મોટી રકમ હતી. સિક્કા પર લેડી લિબર્ટીની તસવીર છે કે, જે તારાઓની સાથે છે તથા એક બાજુ ઇગલ એટલે કે બાજની તસવીર છે.

શા કારણે તેને બનાવવાની જરૂર પડી?
વર્ષ 1791માં એલેક્ઝેંડ હેમિલ્ટન કે, જે અમેરિકન કોંગ્રેસના સભ્ય હતાં. તેમની તરફથી એક જોઇન્ટ રેઝોલ્યુશન પાસ કરવામાં આવ્યું હતુ. આ રેઝોલ્યુશનમાં નેશનલ મિન્ટ એટલે કે, સિક્કા બનાવતા સંગઠનની વાત કરવામાં આવી હતી. આ વર્ષે તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપતિ જ્યોર્જ વૉશિંગટને કોંગ્રેસને એક મિન્ટની અપીલ કરવામાં આવી હતી.

વર્ષ 1972માં અમેરિકન કોંગ્રેસ તરફથી ક્વૉઇન એજ એક્ટ પાસ કરવામાં આવ્યો હતો. સત્તાવાર મંજૂરી મળ્યા પછી પણ ચાંદી તથા સોનાના સિક્કા તૈયાર કરવાનું કામ વર્ષ 1794 સુધી શરૂ થયું ન હતુ.

67 કરોડ રૂપિયા છે કિંમત:
ફ્લોઇંગ હેર ડૉલરને રોબર્ટ સ્કોટ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો. સૌપ્રથમવાર તેને વર્ષ 1794માં તૈયાર કરવામાં આવ્યો હતો. વર્ષ 1795માં ફરીથી તેનું નિર્માણ કરવામાં આવ્યુ હતું. ઓક્ટોબર વર્ષ 1795માં આ ડિઝાઇનની જગ્યા ડ્રેપ્ડ બસ્ટ ડોલરે લીધી હતી.

આ સિક્કાને ખુદ જ્યોર્જ વૉશિંગ્ટન દ્વારા ચકાસવામાં આવ્યો હતો. એક સિક્કાની કિંમત ભારતીય રૂપિયામાં 67 કરોડ જણાવવામાં આવી રહી છે. આ સિક્કાને દુનિયાનો સૌથી મોંઘો સિક્કો પણ કહેવામાં આવી રહ્યો છે. આમ, આ એક સિક્કાથી માલામાલ બની જશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *