પાટણમાં મોદી પરિવારના 23 નબીરા જુગાર રમતા રંગેહાથે જડપાયા

પાટણ શહેરમાં સરસ્વતિ નદીના પુલ પાસે આવેલ મેલડી માતાના મંદિરની બાજુમાં આવેલ હિતેષકુમાર હિરાલાલ પટેલ ના ખેતરમાં પાટણના કળિયુગી શકુનીઓ જુગાર રમતા હોવાની બાતમી આધારે…

પાટણ શહેરમાં સરસ્વતિ નદીના પુલ પાસે આવેલ મેલડી માતાના મંદિરની બાજુમાં આવેલ હિતેષકુમાર હિરાલાલ પટેલ ના ખેતરમાં પાટણના કળિયુગી શકુનીઓ જુગાર રમતા હોવાની બાતમી આધારે પાટણ બી ડીવીઝન પોલીસે રવિવારે બપોરે રેડ કરી હતી. જેમાં તમામ જુગારીઓ રોકડ રકમ રૂ.23080 તથા મોબાઇલ નંગ-19 કિમત.રૂ.88500 મળી કુલ કિ.રૂ.111580ના જુગારના મુદામાલ સાથે 23 ઝડપી તમામ સામે પાટણ બી ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.

જડપાયેલા 23 નબીરાઓ

(1) મનસુખલાલ કાંતિલાલ મોદી(2) મુકેશકુમાર જશવંતલાલ મોદી (3) રોહીતભાઇ ધનેશભાઇ મોદી (4) અશોકકુમાર કાંતિલાલ મોદી (5) વિજયકુમાર બાબુલાલ મોદી (6) મેહુલકુમાર વિનોદચંદ્ર મોદી (7) નયનકુમાર રમેશચંન્દ્ર ઘાંચી (8) ચેતનકુમાર સતીષકુમાર મોદી (9) ભાવેશકુમાર ભરતભાઇ મોદી (10) ચેતનકુમાર ગોવિંદલાલ મોદી (11) સતીષકુમાર બંસીલાલ મોદી (12) જેનીષકુમાર નરેન્દ્રભાઇ મોદી (13) આશિષ રસીકલાલ મોદી (14) હિરેન ઇશ્વરલાલ ઘાંચી (15) જયેશકુમાર કિર્તિલાલ મોદી (16) પીન્કેશ વિનોદભાઇ મોદી (17) પિયુષકુમાર સેવંતીલાલ મોદી (18) અમિતકુમાર ઉર્ફે પેડો યોગેશભાઇ મોદી (19) દક્ષેશકુમાર નરેન્દ્રકુમાર મોદી (20) હરેશભાઇ સેવંતિલાલ મોદી (21) જીગ્નેશકુમાર હસમુખલાલ મોદી (22) ધર્મેશકુમાર ક્રુષ્ણલાલ મોદી (23) ભરતકુમાર ધીરજલાલ મોદી રહેઠાણ – તમામ પાટણ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *