અલીગઢ જેવી ઘટના જ ઉજ્જૈનમાં પણ આજે થઈ જે દરમિયાન ફક્ત પાંચ વર્ષની બાળકીનુંનું બળાત્કાર કરી ને હત્યા કરી નાખવામાં આવી છે આ ઘટના સામે આવી છે.
અલીગઢ ની ઘટના હજી શાંત નથી પડી તે તો એક બીજી ઘટના સામે આવીને ઉભી છે. આખો દેશ અલીગઢની આ બાળકી ની હત્યા પર ગુસ્સે થી લાલચોળ થઇ ગયેલ છે. આની વચ્ચે ઉજ્જૈન માંથી પણ ચોકી જવાય તેવી ઘટના સામે આવી છે. ઉજ્જૈન ની અંદર લાલપુર વિસ્તારમાં એક પાંચ વર્ષની બાળકી સાથે ખરાબ રીતે બળાત્કાર કરવામાં આવે છે. બળાત્કાર કર્યા પછી નાની એવી માસૂમ બાળકીનું માથા ઉપર ઈંટ મારી મારીને તેની હત્યા કરી નાખવામાં આવે છે. પોલીસ ઓફિસરને જ્યારે આ માસૂમ બાળકીની લાશ મળે છે ત્યારે બાળકીના શરીર પર એક પણ કપડાં નથી હોતા. અને માથા ઉપર ભારે વાગવાના નિશાન જોવા મળે છે.
ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ના પ્રમાણે તેના પિતાએ જણાવ્યું હતું કે, 6 જુન ની રાતે આ બાળકે અમારી સાથે જ સૂઈ રહી હતી. તેજ રાતે રાતના કરી બે વાગ્યા હતા અને તેના દાદાની આંખો ખુલી તો દાદા એ જોયું તો બાળકી ઘરે ન હતી. ત્યારબાદ બધા જ લોકો હેરાન પરેશાન થઈ ગયા. અને આખી રાત તેને ગોઠવવામાં લાગી ગયા. પરંતુ જ્યારે આ બાળકી ન મળે ત્યારે સવારે 5:00 જ્યારે પોલીસ સ્ટેશન પોલીસ ઓફિસર ને આ ઘટનાની જાણ કરે છે. ઘટનાસ્થળ ઉપર પોલીસ પહોંચીને તલાશી શરૂ કરે છે. પોલીસે પણ આ બાળકીને ગોતવા માટે પ્રયાસો કર્યા અને ઘણા પ્રયાસો બાદ બપોરના સમયે આ માસૂમ ફૂલનું મળેલું શરીર નદીના કિનારે પડ્યું જોવા મળે છે તે સમયે આ બાળકીના શરીર પર એક પણ કપડાં હોતા નથી અને લાશને આજુબાજુ લોહીના ટીપા અને લોહીથી રંગાયેલી ઈંટ નો ટૂકડો જોવા મળે છે. અરે આજુબાજુ ઘણી બધી શરાબની બોટલો પણ જોવા મળે છે.
તે જ સમયે પોલીસ ઓફિસરે આ બોડીને પોસ્ટમોર્ટમ માટે લેબમાં મોકલે છે તો આ બોડી ને જોઈને ડોક્ટર પણ ખૂબ જ ચોંકી જાય છે. પોસ્ટમોર્ટમ ની કોઈપણ ખબર હજુ સામે આવી નથી પરંતુ ઘટના સ્થળે ઉપસ્થિત બધા લોકોનું એવું કહેવું છે કે બાળકીનો રેપ થયો છે. હવે આ સમગ્ર મામલાની પોલીસ કર્મચારીઓ તપાસ કરી રહ્યા છે. પોલીસના ગણિત પ્રમાણે આ ઘટના ની પાછળ કોઈ પરિચિત નો જ હાથ હોય તેવું તેમનું માનવું છે.
આ ઘટના પાછળ પોલીસ કર્મચારીઓ પાસે ત્રણ તરક આવીને ઊભી રહી છે.
1. પહેલી તારીખે ઉભી થાય છે કે આ વિસ્તારની અંદર ઈટો મળવી એ ખૂબ જ મુશ્કેલ છે અને આ વિસ્તાર ખૂબ જ આસાન છે લોકોની અવરજવર અહીંયા ખૂબ જ ઓછી છે તેમજ દૂરથી કોઈ બીજાનો અહીંયા આવો એ સંભાવના ખૂબ જ ઓછી છે.
2. પોલીસ કર્મચારી મોટા બેક બાળકી તેના પરિવાર સાથે રાત્રે સૂઈ રહી હતી એવા મા કોઈ પણ અજાણી વ્યક્તિ ઘરમાં આવીને આ બાળકીને ઉઠાવી ને તેની સાથે લઈ જાય છે તો આ વસ્તુ સંભવ નથી.
3. આ માસુમ ફુલ સાથે જબરજસ્તી કરવામાં આવી આ બાળકી ની બોડી જોઈને પોલીસ ઓફિસરને અંદાજો આવી ગયો હતો કે આનો રેપ થયો છે પરંતુ જબરજસ્તી બાદ બાળકીનું મોઢું ઓળખાય નહીં તે માટે તેની હત્યા કરવામાં આવી હતી આ બધી જ વાત પોલીસ કર્મચારીઓ માનીને પોતાની કામગીરી કરી રહ્યા હતા.
બાળકીનું મૃત શરીર રોજ જ્યારે પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું ત્યારબાદ આ બોડી ને તેના પરિવાર ના સભ્યોને સોંપી દે છે ડોક્ટરે બાળકીના નખ તેમની પાસે રાખ્યા જેનું ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે પોલીસનું માનવું છે કે નખ મા આરોપીની ચામડી હોઈ શકે છે જેના દ્વારા મુખ્ય આરોપી કોણ છે તેની જાણ થઈ શકે છે.
પોલીસ કર્મચારીઓએ આ ઘટનાને પોતે દર્દ કરે છે અને પુછતાછ માટે ઘણા લોકોને પકડે પણ છે. ખાસ વાત તો એ છે કે પોલીસ કર્મચારીઓએ પકડાયેલા આરોપી માં એક આરોપી બાળકીનો સગો કાકો છે જેને શરાબની લત હોય છે. પોલીસ કર્મચારીઓનું કહેવું છે કે ઈંટ ભઠ્ઠીમાં 60થી 65 લોકો કામ કરે છે. અને જે બાળકની હત્યા થઈ છે તે બાળકીના પરિવાર માંથી 10 લોકો આ ઇંટ ભઠ્ઠીમાં કામ કરી રહ્યા છે સાથે સાથે પોલીસ કર્મચારીએ આશ્વાસન પણ આપ્યું છે કે મુખ્ય આરોપીને જલ્દીથી જ પકડી પાડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.