કોરોનાની પહેલા જેવી સ્થિતિ: છેલ્લા 24 કલાકમાં 1.31 લાખ નવા કેસ અને આટલા લોકોના મોત

દેશભરમાં કોરોના વાયરસ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. ગઈકાલના રોજ ભારતમાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કુલ 1 લાખ…

દેશભરમાં કોરોના વાયરસ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. ગઈકાલના રોજ ભારતમાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કુલ 1 લાખ 31 હજાર 968 નવા પોઝીટીવ કેસ સામે આવ્યા છે. જયારે 780 લોકોના મૃત્યુ થયા છે. જોકે, 61 હજાર 899 લોકો કોરોનાથી સાજા પણ થયા છે. બુધવારે ભારતમાં કોરોનાના 1 લાખ 26 હજાર 789 કેસ નોંધાયા હતા. ગયા વર્ષે રોગચાળો શરૂ થયો ત્યારથી આ સૌથી વધુ છે. બુધવારે 685 દર્દીઓએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ગુરુવાર સુધીમાં 9 કરોડ 43 લાખ 34 હજાર 262 લોકો વૈક્સીન લઈ ચુક્યા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં 12 રાજ્ય છે જેમાં સૌથી વધુ કોરોનાના KESW સામે આવી રહ્યા છે. આ રાજ્યમાં મહારાષ્ટ્ર, પંજાબ, છત્તીસગઢ, કર્ણાટક, ગુજરાત, મધ્ય પ્રદેશ, દિલ્હી, તમિલનાડુ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને કેરલના નામ શામેલ છે. ગુરુવારના પીએમ મોદીના બધા રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક પણ કરી હતી.

મહારાષ્ટ્ર:
અહીં ગુરુવારના 56,286 નવા કેસ સામે આવ્યા છે. 36,130 લોકો સાજા થયા છે અને 376 ની મૃત્યુ થઈ છે. રાજ્યમાં આજ સુધીમાં 32.29 લાખ લોકો આ મહામારીની ચપેટમાં આવી ગયા છે. 26.49 લાખ લોકો સાજા થયા છે. જયારે 57,028 લોકો મૃત્યુ પામ્યા છે. હાલમાં 5.21 લાખ લોકોની સારવાર ચાલી રહેલ છે.

દિલ્હી:
અહીં ગુરુવારના 7,437 નવા કેસ સામે આવ્યા. 3,363 લોકો સાજા થયા. અને 42 લોકોના મૃત્યુ થયા. અહીં અત્યારે 6.98 લાખ લોકો આ મહામારીની ચપેટમાં આવી ગયા છે. 9.98 લાખ લોકો સાજા થયા છે અને 11,175 લોકો મૃત્યુને ભેટ્યા છે. હાલમાં 23,181 લોકોની સારવાર ચાલી રહી છે.

ગુજરાત:
અહીં ગુરુવારના 4,021 નવા કોરોના દર્દી સામે આવ્યા છે. 2,197 દર્દી સાજા થયા છે, 35 દર્દીના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 3.32 લાખ લોકો આ મહામારીની ચપેટમાં આવી ગયા છે. 3.07 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 4,655 લોકોનું મૃત્યુ થયું છે અને 20,473 લોકો હાલમાં સારવાર હેઠળ છે.

ગુજરાતમાં કોરોનાની વાત કરવામાં આવે તો, છેલ્લા 24 કલાકમાં 4021 નવા કેસ નોંધાયા છે અને 2197 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સુરત શહેરમાં 14, અમદાવાદ શહેરમાં 8 અને જિલ્લામાં 1, રાજકોટ શહેર, રાજકોટ જિલ્લો અને વડોદરા શહેરમાં 2-2, અમરેલી, ભરૂચ, ભાવનગર, જામનગર અને વડોદરા જિલ્લાના 1-1 મળી કુલ 35 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. આ સાથે જ કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 20 હજારને પાર થઈ ગયો છે.

પંજાબ:
અહીં ગુરુવારની 3,119 નવા કેસ સામે આવ્યા છે. 2,480 લોકો સાજા થયા છે0. જયારે 56 લોકોનું મૃત્યુ થયું. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.63 લાખ લોકો આ મહામારીની ચપેટમાં આવી ગયા છે. 7,334 ના મૃત્યુ થયા છે. હાલમાં 26,389 લોકો સારવાર હેઠળ છે.

વિશ્વમાં કોરોના 
વિશ્વભરમાં કોરોના કેસોમાં પણ હવે ઝડપી વૃદ્ધિ થાય છે. વિશ્વમાં હવે આ વાયરસના સંક્રમણથી ઠીક છે, માર્સોની સંખ્યા વધારવી 10 વર્ષ 82 લાખ 90 હઝાર 19 થઈ છે. વર્લ્ડોમીટર વેબસાઇટની મુલાકાત, છેલ્લા 24 કલાકમાં કોરોના 7 લાખ 15 અબજ 79 નવા કિસ્સાઓ આવ્યા છે, ત્યારબાદના કુલ કિસ્સાઓમાં સંખ્યા વધારીને 13 માર્ચ 44 લાખ 80 યુએસ 582 થઈ છે. કોરોના ઉગાડવામાં ગ્રાફિક વિષયો બન્યા છે. પરંતુ ઘણા દેશોના દૈનિક કેસોમાં ઓછા પ્રમાણમાં જોવા મળે છે.

યુ.એસ. માં છેલ્લા 24 કલાક 75,916 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે દેશના કુલ પોઝીટીવ સંખ્યા વધીને 3 કરોડ 17 લાખ 13 હજાર 159 થઈ ચુકી છે. જયારે, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી 951 લોકો મૃત્યુ પામ્યા છે. હવે જણાવવામાં આવ્યું છે કે, અમેરિકામાં કોરોના કુલ મૃત્યુઆંકોમાં 5 લાખ 73 હજાર 799 થયા છે. કોરોના સંક્રમણ સતત ફેઇલ રહ્યું છે. લોકોની સમસ્યાનો પહેલા કરતા વધારે વધારો થયો છે.

કોરોનાના અત્યાર સુધીમાં 13.30 કરોડ કેસ છે?
અત્યાર સુધીમાં, વિશ્વના 13.3 મિલિયનથી વધુ લોકો કોરોનાનો શિકાર બન્યા છે. તેમાંથી 28.86 લાખ દર્દીઓ મૃત્યુ પામ્યા છે, જ્યારે 10.72 કરોડ લોકો ઉપચારમાં આવ્યા છે. હાલમાં 2.28 કરોડ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. તેમાંથી 2.27 કરોડ દર્દીઓમાં ચેપના હળવા લક્ષણો છે, જ્યારે 99,507 દર્દીઓની હાલત ગંભીર છે.

આ દરમિયાન, બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોહ્ન્સનને આગામી અઠવાડિયાથી અનલોકનો બીજો તબક્કો શરૂ કરવાની જાહેરાત કરી છે. સરકારી આંકડા મુજબ, લોકડાઉનનાં પ્રતિબંધોને સરળ બનાવવા માટે દેશએ તમામ 4 પરીક્ષણો પૂર્ણ કર્યા છે. પ્રતિબંધોને આગળ વધારવા માટે કોઈ કારણ નથી. તેથી હવે લોકડાઉન એ એકમાત્ર પગલું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *