વડાપ્રધાન મોદી દુનિયામાં સૌથી વધુ લોકપ્રિય ભારતીય બન્યા છે. તો અભિતાભ બચ્ચન અને દીપિકાને પણ આ યાદીમાં સ્થાન મળ્યું છે.
વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય ભારતી પુરૂષોની યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્થાન મળ્યું છે. YouGovએ 41 દેશોના 42 હજારથી વધુ લોકોના ઈન્ટરવ્યૂ કર્યા હતા. જેના આધારે દુનિયાના સૌથી વધુ 20 ફેમસ પુરૂષો અને મહિલાઓની યાદી બનાવી છે. જેમાં વડાપ્રધાન મોદી, અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ, શાહરૂખ ખાન, સલમાન ખાનને પણ સ્થાન મળ્યું છે.
આ છે દુનિયાના સૌથી વધુ ફેમસ 20 પુરૂષો
રેન્ક | નામ |
1 | બિલ ગેટ્સ |
2 | બરાક ઓબામા |
3 | જેકી ચેન |
4 | શી જિનપિંગ |
5 | જેક મા |
6 | નરેન્દ્ર મોદી |
7 | ક્રિસ્ટીઆનો રોનાલ્ડો |
8 | દલાઈ લામા |
9 | લિયોનેલ મેસી |
10 | વ્લાદિમીર પુતિન |
11 | વોરેન બફેટ |
12 | અમિતાભ બચ્ચન |
13 | એલન મસ્ક |
14 | ડોનાલ્ડ ટ્રમ્પ |
15 | પોપ ફ્રાંસિસ |
16 | શાહરુખ ખાન |
17 | ઈમરાન ખાન |
18 | સલમાન ખાન |
19 | રેસેપ તૈઈપ એર્ડોગન |
20 | એન્ડી લો |
આ છે દુનિયાની સૌથી વધુ ફેમસ 20 સ્ત્રીઓ
રેન્ક | નામ |
1 | મિશેલ ઓબામા |
2 | ઓપરા વિનફ્રે |
3 | એન્જેલિના જોલી |
4 | ક્વીન એલિઝાબેથ-2 |
5 | એમ્મા વોટસન |
6 | મલાલા યૂસુફઝઈ |
7 | પેંગ લિયુઆન |
8 | હિલેરી ક્લિંટન |
9 | તૂ યૂયૂ |
10 | ટેલર સ્વિફ્ટ |
11 | મૈડોના |
12 | એન્જેલિના મર્કેલ |
13 | દીપીકા પાદુકોણ |
14 | પ્રિયંકા ચોપરા |
15 | એલેન ડીજેનર્સ |
16 | ઐશ્વર્યા રાય |
17 | સુષ્મિતા સેન |
18 | થેરેસા મે |
19 | મિલેનિયા ટ્રમ્પ |
20 | યાંગ મી |
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.