તમે આવા જોક્સ ક્યાય નહી સાંભળ્યા હોય.

1. એક ચોર ચોરી કરવા ગયો. ત્યાં એક બાળક એને જોઈ ગયો.
ચોર ઘબરાઈ ગયો….
બાળકે કહ્યું લઈ જાઓ બધું મારો સ્કૂલ બેગ પણ અને આ ટીવી મૂકી જાઓ.

2. રામ : શુ તમે જ ગઈકાલે મારા પુત્રને ડૂબતા બચાવ્યો હતો ?
શ્યામ : હા, પણ હવે એ વિશે મારા વખાણ કરીને મને શરમાવો નહી.
રામ : કેમ ન કરુ ? બતાવો એ છોકરાની ટોપી ક્યા છે.

3. એક ભાઈએ દૂરથી એક બોર્ડ થાંભલા પર ઊંચે લગાડેલું જોયું. તે પાસે ગયા, પરંતુ એ બોર્ડ પર લેખેલા અક્ષરો બહુ નાના હતા એટલે એમને બરાબર વંચાયું નહીં. છેવટે બોર્ડ વાંચવા એ ભાઈ થાંભલે ચઢી ગયા! ઉપર ચઢીને એમણે જોયું તો બોર્ડમાં એવું લખેલું કે ‘થાંભલો તાજો રંગેલો છે, અડકવું નહિ.’

4. સંતા- તુ મને કહ્યું હતું અહીં ઘૂંટણ સુધી પાણી છે…
બંતા હા હું અહીં નવો છું નતો
મેં સવારે બતકને જોયું હતું તેના ઘૂંટણ સુધી પાણી હતો.

5. કાર અકસ્માત
ડોક્ટર: તો તમારું કાર અકસ્માત કેવી રીતે થયો? દર્દી: હું વળાંક લઇ રહ્યો હતો. ડોક્ટર: અને સામેથી બીજી કાર આવી? દર્દી: ના, ત્યાં વળાંક નહોતો.

6. એક વાર પપ્પાએ નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા, મમ્મી બોલી બિસ્ટીક તો આઉટ ઓફ સ્ટોક છે. તેમના ચાર વર્ષના છોકરા બબલુને આ ખબર ન પડી આથી તેણે મમ્મીને પૂછ્યુ – મમ્મી આઉટ ઓફ સ્ટોક એટલે શુ ?
મમ્મી બોલી – જે ઘરમાં ન હોય તે.
એક દિવસ બપોરે ટીવી જોઈ રહ્યો હતો, એટલામાં કોઈ મિત્ર તેના પપ્પાને મળવા આવ્યા. તેમણે પૂછ્યુ – બેટા પપ્પા છે ?
બબલુ બોલ્યો – પપ્પા તો આઉટ ઓફ સ્ટોક છે.

7. ત્રણ કુંવારા અંદરોઅંદર વાતો કરી રહ્યા હતાં. મુદ્દો એ હતો કે ઉંઘીને ઉઠ્યા પછી જો આપણને ખબર પડે કે આપણે લખપતિ થઈ જઈએ તો આપણે શું કરીશું
પહેલો કુંવારો :અમે તો સીધા પેરિસ જઈશું અને ખૂબ મજા કરીશું. બીજો કુંવારો : અમે કોઈ લાભપ્રદ વેપારમાં રૂપિયા લગાવીશું જેથી કંઈક આવક થાય.
ત્રીજો કુંવારો બોલ્યો : હું તો ફરીથી ઊંઘવાની કોશિશ કરીશ, અને ત્યાં સુધી સૂતો રહીશ કે જ્યાં સુધી કરોડપતિ ના બની જાઉં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *