બોલીવુડનો આ સુપર સ્ટાર એક સમયે હોટેલમાં એંઠા વાસણ ધોતો હતો, જાણો કોણ છે એ!

Published on Trishul News at 7:05 PM, Thu, 20 June 2019

Last modified on June 20th, 2019 at 7:05 PM

અત્યારે આપણે એવા સમયમાં છીએ કે જેમાં કંઈ પણ કહેવું ખૂબ જ મુશ્કેલ છે.ફિલ્મી દુનિયામાં મોટા ભાગના લોકો ફિલ્મી ઘરમાંથી આવતા હોય તેવું જ નથી કોઈક બાળક ગરીબ ઘર માંથી પણ આવી શક્યો હોય છે. સારા ઘરના બાળકો જ ખૂબ ઊંચે સુધીની સફળતા પ્રાપ્ત કરી શકે તેવું હોતું નથી.. પરંતુ અત્યારે સમય એવો બનાવ્યો છે કે હવે કાંઈ પણ કહેવું મુશ્કેલ છે. આવા સમય માં એક બાળક બાળપણ માં હોટલમાં જઈને એંઠા વાસણો ધોતો હતો. બાળક આજે બન્યો છે બોલીવૂડ મા સૌથી મોટો સુપર સ્ટાર…

અક્ષય કુમારનું નામ તો કોણે નહીં સાંભળ્યું હોય બધા જ લોકો જાણે છે. અક્ષય કુમાર ફિલ્મી સ્ટેજ પર સુપરસ્ટાર છે પરંતુ તેની આ વાત ખૂબ ઓછા લોકો જાણે છે.અક્ષય કુમાર પહેલા બેંગકોક ગયો હતો અને ત્યાંથી માર્શલ આર્ટની ટ્રેનિંગ લઈને આવ્યો હતો. પરંતુ ભારત પાછા આવ્યા બાદ તેને કંઈ કામ ન મળવાથી તેણે હોટલમાં વેઇટર અને બીજા અનેક કામો કર્યા હતા.

તેણે હવે નક્કી કર્યું હતું કે બસ હવે આજ મારી જીંદગી છે. પરંતુ થોડા જ સમયમાં નાના મોટા રોલ માટે તેને બોલવામાં આવ્યા. જેમાં અક્ષય કુમાર ખુબ જ મહેનતથી કામ કર્યું. અને એક્ટિંગ છોડી નહિ. અને ત્યાર પછી તો તેને ફિલ્મમાં મોટી મોટી ઓફરો આવવા લાગી. અને અત્યારે તો અક્ષય કુમાર બોલિવુડ ટોપ ક્લાસ સ્ટાર માં સૌથી મોટો સુપર સ્ટાર બની ગયા છે.

અત્યારે અત્યારે તેની પાસે બહુ બધું છે.અને અક્ષય કુમાર આજે નેશનલ લેવલે મશહૂર થઇ ચૂક્યા છે. જેના દ્વારા સોશિયલ મીડિયા અને આખા જગતમાં તેના બહુ વધુ ફ્રેન્ડ બની ગયા છે જે તેને ખૂબ જ મોટો બનાવી દે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "બોલીવુડનો આ સુપર સ્ટાર એક સમયે હોટેલમાં એંઠા વાસણ ધોતો હતો, જાણો કોણ છે એ!"

Leave a comment

Your email address will not be published.


*