હાલના સમયમાં પણ ઘણા લોકો જૂની 1 રૂપિયા અને 10 રૂપિયા ની નોટ નો સંગ્રહ કરતા હોય છે અને અમુક લોકોને આવી જૂની નોટો સાચવાનો ઘણો શોખ હોય છે. જયારે ઘણા લોકો એમ વિચારે છે કે આવી જૂની નોટો રાખવાથી શું ફાયદો થશે. પરંતુ હાલમાં જુના જમાનાની દુર્લભ ચલણી નોટ ને ઓનલાઈન વેચીને ઉંચી કમાણી કરી શકાય છે.
10 રૂપિયાની જૂની નોટથી કરી શકાય છે સારી કમાણીઃ
જેની પાસે 10 રૂપિયાની જૂની નોટ છે તેઓ એ નોટ વેચીને સારી કમાણી કરી શકે છે. તમારી પાસે રહેલી જૂની 10 રૂપિયાની નોટ સામાન્ય નોટ નથી તે ખાસ હોઈ શકે છે એ વાત ધ્યાનમાં રાખવી. એક 10 રૂપિયાની નોટ તમને રાતોરાત લાખોપતિ બનાવી શકે છે.
તમારી 10 રૂપિયાની નોટ પર અશોક સ્તંભ જરૂર હોવો જોઈએ. ઘણા વર્ષો પહેલા આ નોટ ચલણમાં હતી. ઇસ. 1943 અંગ્રેજો ના સમયમાં આ નોટો ચલણી ગણાતી હતી. અંગ્રેજો ના સમયમાં જ આ નોટો બહાર પાડવામાં આવી હતી. જે નોટ પર ભારતીય સી.ડી. દેશમુખની સહી હોવી જરૂરી છે. આ નોટ પર એક બાજુ હોડીઅને બીજી બાજુ અશોક સ્તંભહોવો જરૂરી છે. આની સીવાય આ નોટની પાછળ બંને સાઈડ પર અંગ્રેજી ભાષામાં 10 Rupees લખેલું હોય છે.
કેવી રીતે વેચશો આ નોટ:
આ નોટ તમે વેચશો તો તમને 20 થી 25 હજાર રૂપિયા મળી શકે છે. તમે આ નોટને ઘરે બેઠા ઓનલાઇન વેચી શકો છો. મળતી માહિતી અનુસાર ઈન્ડિયામાર્ટ, શોપક્લૂઝ અને મરુધર આર્ટ્સ પર જૂની કરન્સી નોટને ઘરે બેઠા મોટી કિંમતે વેચી શકો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle