શિયાળામાં દરરોજ ખાલી પેટે પીવું જોઈએ આ જ્યૂસ, થશે 10 ગજબના ફાયદા

આ રીતે બનાવો:
-1 મીડિયમ બીટ રૂટ
-1 મીડિયમ ગ્રીન સફરજન
-1 મીડિયમ ગાજર

બધી જ સામગ્રીને ભેગી કરીને બ્લેન્ડરમાં પેસ્ટ બને ત્યાં સુધી બ્લેન્ડ કરો. હવે તેમાં પાણી નાંખો. તેને ગાળી લો અને ઉપયોગમાં લો.

ચાલો જાણીએ આ હેલ્થી જ્યુસ ના 10 ફાયદા:
તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે. રોજ સવારે તેને પીવાથી તમારી સ્કિન સોફ્ટ અને શાઇની બનશે.  નેચરલ રીતે તૈયાર કરાતા આ ડ્રિંકમાં કેલેરીનું પ્રમાણ ઓછું હોય છે. તે વજન ઓછું કરવામાં મદદ કરે છે.  આ ડ્રિંકમાં પોટેશિયમ હોય છે. તે હાર્ટ પ્રોબ્લેમ જેમકે હાર્ટ એટેકના રિસ્કને ઓછું કરવામાં મદદ કરે છે.

આ ખાસ જ્યૂસને પીવાથી બોડીના ટોક્સિન્સ દૂર થાય છે.  તે લિવર પ્રોબ્લેમ્સથી બચાવવામાં ઇફેક્ટિવ છે.   આ જ્યૂસમાં એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટીઝ હોય છે. તે અસ્થમા જેવી શ્વાસની બીમારીથી બચાવવામાં મદદ કરે છે.  તેમાં એન્ટી કેન્સર પ્રોપર્ટીઝ હોય છે. તે કેન્સર સેલ્સના ફોર્મેશનને રોકવામાં મદદ કરે છે.  સફરજન અને ગાજરમાં વિટામિન A હોય છે. માટે તે હેલ્ધી રહેવાની સાથે આંખો માટે ફાયદારૂપ છે.

સવારમાં વિટામિન B6 થી ભરપૂર આ જ્યુસ પીવાથી મગજ ફાસ્ટ ચાલે છે અને મેમરી પણ વધે છે.  તેમાં આયર્ન હોય છે. જે ખાસ કરીને  એનિમિયા થી બચવામાં મદદ કરે છે.  તેમાં ફોલેટ હોય છે. તે ગર્ભવતી મહિલાઓને માટે ઇફેક્ટિવ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *