૪૮ વર્ષની ઉંમરે પણ સુપર હોટ અને ગ્લેમરસ દેખાય છે કરિશ્મા કપૂર, તાજેતરની તસ્વીરો જોઈ લાળો ટપકવા લાગશે

બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂર (Karisma Kapoor) ની સ્ટાઇલિંગ સેન્સ એટલી શાનદાર છે કે તે 48 વર્ષની ઉંમરે પણ એકદમ ફીટ અને સ્ટનિંગ લાગે છે. તેનો…

બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂર (Karisma Kapoor) ની સ્ટાઇલિંગ સેન્સ એટલી શાનદાર છે કે તે 48 વર્ષની ઉંમરે પણ એકદમ ફીટ અને સ્ટનિંગ લાગે છે. તેનો દરેક દેખાવ લોકોના દિલ જીતી લે છે. હસીનાએ પોતાની ફિટનેસની એટલી સારી રીતે કાળજી લીધી છે કે તેના પર તમામ પ્રકારના આઉટફિટ્સ ખૂબ જ સુંદર લાગે છે. તે પોતાની જાતને એવી રીતે સ્ટાઈલ કરે છે, જેની સામે યુવતીઓ પણ ફિક્કી પડી જાય છે. તાજેતરમાં, અભિનેત્રીનો આવો જ દેખાવ સામે આવ્યો છે, જેમાં તે તેના ટોન ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

કરિશ્મા કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે નાનું ટોપ અને બ્લુ ડેનિમ જીન્સ પહેરીને ખૂબ જ હોટ લાગી રહી છે. તેનો દેખાવ એવો હતો કે લોકો તેના પરથી થોડી વાર પણ નજર હટાવી શક્યા ન હતા.

કરિશ્માએ સફેદ ક્રોપ્ડ ટી-શર્ટ પહેર્યું હતું, જેને રાઉન્ડ નેકલાઇન સાથે હાફ સ્લીવ્સ આપવામાં આવી હતી. આ ટોપ જોવામાં સાદું હતું, પરંતુ કરિશ્માના ટોન્ડ મિડ્રિફ અને એબ્સ તેમાં દેખાતા હતા.

કરિશ્મા કપૂર એ આ ટોપ સાથે બ્લુ હાઈ-વાઈસ્ટ બેગી ડેનિમ જીન્સ પહેર્યું હતું, જે આ દિવસોમાં ટ્રેન્ડિંગ છે અને કરિશ્મા હંમેશા લેટેસ્ટ ટ્રેન્ડને અનુસરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *