૩ મે બાદ પણ વધશે lockdown? આ સવાલનો મજેદાર જવાબ આપ્યો એક નાની બાળકી, કહ્યું મોદીજી આવશે અને….

કોરોનાવાયરસ આખી દુનિયામાં ફેલાઈ ચૂક્યો છે. ભારતમાં પણ કોરોનાવાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં કોરોનાવાયરસ થી મરનારની સંખ્યા 640 પર પહોંચી ગઈ છે.કોરોના ને રોકવા…

કોરોનાવાયરસ આખી દુનિયામાં ફેલાઈ ચૂક્યો છે. ભારતમાં પણ કોરોનાવાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં કોરોનાવાયરસ થી મરનારની સંખ્યા 640 પર પહોંચી ગઈ છે.કોરોના ને રોકવા માટે દેશભરમાં lockdown લગાડવામાં આવ્યું છે. હા lockdown 3 મે સુધી ચાલુ રહેશે.

@odamrsanjay3 Mai ko Modi ji FIR aaenge##ownvoice ##dihatyfunnyboy ##funnyvideos ##tiktok_india ##foryoupage ##tiktok_india

♬ original sound – O D A MrSanjay

પણ લોકોને ચિંતા થઈ રહી છે કે ક્યાંક 3 મે બાદ પણ lockdown વધારવામાં ન આવે. ભારત સરકારે પહેલા દેશની ૨૧ દિવસનું lockdown જાહેર કર્યું હતું જેને વધારે બાદમાં ત્રણ મે સુધી જાહેર કરવામાં આવ્યું છે. હવે લોકો વિચારીને કંટાળી ગયા છે કે ત્રણ મેના રોજ આવીને મોદીજી શું કહેશે. Tiktok પર તેના પર મજેદાર વિડિયો બની રહ્યા છે. આવો જ એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

૩ મે બાદ પણ વધશે lockdown? આ સવાલ નો મજેદાર ઉત્તર એક નાની બાળકી એ આપ્યો. આ વીડિયોમાં બાળકી ઊભી થાય છે અને બોલે છે ત્રણ મેના રોજ મોદીજી ફરી આવશે, અને કહેશે મિત્રો લગાડવાનું ભુલી ગયો હતો.આ વીડિયો અને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *