Voting turnout Gujarat: ગુજરાતમાં આજે લોકસભા ચૂંટણીના ત્રીજા ચરણનું મતદાન ચાલી રહ્યું છે. મતદાન શરુ થયાના ચાર કલાક બાદ એટલે કે 11 વાગ્યે રાજ્યમાં સરેરાશ 24.35 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં સૌથી વધુ બનાસકાંઠામાં 30.27 અને સૌથી ઓછું પોરબંદરમાં 19.83 ટકા વોટિંગ નોંધાયું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાણીપનાં નિશાન સ્કૂલનાં મતદાન કેન્દ્રમાં વહેલી સવારે મતદાન કર્યું હતું. NSG દ્વારા મતદાન મથકે ચુસ્તબંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. PM મોદીએ રાણીપમાં મતદાન કર્યું હતું.
Voting turnout Gujarat
પ્રધાનમંત્રી મોદીએ કર્યું મતદાન
CM ભૂપેન્દ્ર પટેલે દીકરા અનુજ પટેલ સાથે કર્યું મતદાન- જુઓ વિડીયો
CM ભૂપેન્દ્ર પટેલે દીકરા અનુજ પટેલ સાથે કર્યું મતદાન- જુઓ વિડીયો
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું પરિવાર સાથે મતદાન
View this post on Instagram
મતદાન કરવા આવેલા વયોવૃદ્ધની મદદ કરતી ગુજરાત પોલીસ
અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુંમરે કર્યું મતદાન
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App