સુરતમાં કામની શોધમાં ઘરેથી નીકળ્યો યુવક, પરંતુ યુવક સાથે થયું એવું કે……

Published on: 4:46 pm, Fri, 31 July 20

ઘણી વખત આપણી સાથે એવી ઘટનાઓ બનતી હોય છે જેનો આપણને અંદાજ પણ હોતો જ નથી. આવી જ કંઈક ઘટના સુરતમાં આવેલા ઉધનાની સોનલ ઇન્ડસ્ટ્રીમાં બની હતી.

સુરતના ઉધનાના સોનલ ઇન્ડસ્ટ્રીમાં કરંટ લાગવાથી એક યુવાનનું મોત નિપજ્યું છે. આ યુવાન છૂટક મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

ગઈકાલે લોકડાઉન હોવાથી કોઈ કામ હતું નહીં. એટલા માટે તે કામની શોધમાં ઘરેથી નીકળ્યો હતો. પરિવાર ને તો ઘરે એમ જ હતું તે કે કામની શોધમાં નીકળ્યો છે. પણ કુદરતને કઈ બીજું જ મંજુર હતું ,પરંતુ પરિવારને આજે તેની લાશ મળી આવી.

પોલીસે લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP