મોતના મુખમાંથી પાછો આવ્યો આ યુવક- વિડીયો જોઇને બે ઘડીક શ્વાસ લેવાનું ભૂલી જશો

સોશિયલ મીડિયામાં ઘણીવાર ચોંકાવી દેતા વિડીયો વાયરલ થતા રહે છે, જેને જોઇને આપણે થોડીવાર તો બધું જ ભૂલી જઈએ છીએ અને તેની વિષે ન વાત કરવા લાગીએ છીએ. હાલ આવો જ એક ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છેમ જેને જોનારા દરેકની આંખો પહોલીને પહોળી થઇ ગઈ હતી. ઘણીવાર એવા અસ્કામતો સર્જાતા હોય છે કે જેની કોઈને વાત કરીએ તો તેને પણ માનવામાં ન આવે. હાલ આવો જ એક અક્સ્માત કેમેરામાં કેદ થયો છે, જેને જોનારની દરેકની આંખો પહોળી થઇ ગઈ છે.

સોશિયલ મીડ્યામાં વાયરલ થયેલો આ વીડિયો IPS ઓફિસર દીપાંશુ કાબરાએ શેર કર્યો છે. શેર થતા જ વિડીયો વાયુવેગે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો હતો. શેર કરેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ ઘરના ગેટ પાસે ઉભો છે, અને અચાનક જ પાછળથી આવી રહેલા એક ઝડપી ટ્રક યુવક સાથે અથડાય છે. પરંતુ કહેવાય છે ને કે, ‘રામ રાખે તેને કોણ ચાખે’ આ યુવક સાથે આવું જ કઈ થયું. યુવકને સેજ માત્ર પણ ઈજા થઇ નહોતી. વિડીયોમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે, એક ટ્રક રસ્તા પરથી પસાર થઇ રહ્યો છે અચાનક ઝાડ સાથે અથડાઈને કાબુ ગુમાવે છે અને અકસ્માત સર્જાય છે.

કિક ફિલ્મનો ડાયલોગ શેર કરતા એક યુઝરે લખ્યું કે, ‘મોત કો છુકે ટક સે વાપસ આ ગયા’. અન્ય યુઝરે લખ્યું કે આ ભગવાનની કૃપા છે. આઈપીએસ દીપાંશુ કાબરાએ શેર કરેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 857 લોકોએ રીટ્વીટ કર્યો છે, 4821 લોકોએ તેને લાઈક કર્યો છે. તે જ સમયે, લગભગ એક લાખ લોકોએ આ વીડિયો જોયો છે. તમને જણાવી દઈએ કે IPS દીપાંશુ કાબરા ટ્વિટર પર ઘણા બધા વીડિયો શેર કરતા રહે છે, જેને લોકો ખૂબ પસંદ પણ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *