Tik tok પર વિડીયો બનાવવા માટે સિંહ સાથે લઇ રહ્યો હતો સેલ્ફી, જુઓ કેવા હાલ થયા?

Tiktok પર દરરોજ ઘણા વિડિયો વાયરલ થતા રહે છે.ઘણા વિડિયો અને જોઈને લોકો હસી-હસીને લોટપોટ થઇ જાય છે તો કેટલાક વિડિયો એટલા કોન્ટ્રોવર્શિયલ થઈ જાય…

Tiktok પર દરરોજ ઘણા વિડિયો વાયરલ થતા રહે છે.ઘણા વિડિયો અને જોઈને લોકો હસી-હસીને લોટપોટ થઇ જાય છે તો કેટલાક વિડિયો એટલા કોન્ટ્રોવર્શિયલ થઈ જાય છે કે તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવે છે.હાલમાં જ tiktok યુઝર્સ ફેઝલ no 1 વિડીયો tiktok એટલા માટે હટાવ્યો કારણ કે તેમાં યુઝરે પ્રમોટ કરવામાં આવ્યો હતો.એક આવો જ વિડીયો બાકી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઇ રહ્યો છે જ્યાં એક વ્યક્તિ જીવને જોખમમાં નાખી સિંહ સાથે સેલ્ફી લઇ રહ્યો હતો. જેની પોલીસે ધરપકડ કરી છે.

આ tiktok વિડીયોને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસના ઓફિસર પ્રવીણ ટ્વિટર પર શેર કર્યો છે. જેમાં જોઇ શકાય છે કે એક વ્યક્તિની સામે બેસીને બેઠેલા છે. આ વ્યક્તિ મોબાઇલ લઇને પાસે જાય છે અને તેમની સાથે સેલ્ફી લેવા લાગે છે. પાછળ બેકગ્રાઉન્ડમાં બોલીવુડ નું ગીત વાગી રહ્યું હતું.પ્રવીણ કસવાને જાણકારી આપી છે કી બાદ માં વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *