Cyclone Biparjoy: અરબ સાગરમાં સર્જાયેલું બિપજોય વાવાઝોડું(Cyclone Biparjoy) અંતે ગુજરાતના દરિયાકાંઠે ટકરાઈ ગયું છે. જેને લઇ કચ્છ સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતમાં કાર્ય પવન સાથે વરસાદ વરસી રહ્યો પાટણ બનાસકાંઠા મહેસાણા અને સાબરકાંઠા ધોધમાર વરસાદ નથી અને વૃક્ષો ધરાશાય થયા છે. ભારે વરસાદથી રણમાં પાણી ભરાયા હતા. તેમજ વાવ તાલુકામાં વરસાદ પાણી કરવા માં ઘસી ગયા હતા જેથી લોકોને ભાણી પરેશાની કરવો પડયો હતો.
પાટણ જિલ્લામાં છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા
વાત કરીએ તો બનાસકાંઠાના વાવ તાલુકાના તળાવ ગામમાં ભારે વરસાદ વરસતા નીચા વાળા વિસ્તારોમાં પાણી ઘરમાં ઘૂસી ગયા છે. સામનો કરવો પડ્યો છે તેમ જ તેમની ઘરવખરી પણ પાણીમાં ભીની થઇ ગયી છે. આખા ગામમાં ગોઠણ સુધી પાણી ભરાઈ ગયા છે તેથી લોકોને રસ્તા પર ચાલુ મુશ્કેલ બની ગયું છે.
બનાસકાંઠ જિલ્લામાં છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા
વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદ
વાવાઝોડાની અસર રાજકોટ શહેર તેમજ તેમના જિલ્લાઓ ગોંડલ જેતપુર ઉપલેટા સહિતના પંથકમાં પણ મોડી રાતે ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. જેમાં પડધરીમાં 5,લોધિકામાં 18,કોટડા સાંગાણીમાં 27, જસદણમાં 24, ગોંડલમાં 36, જામકંડોરણા 85, ઉપલેટામાં 149, ધોરાજીમાં 97, જેતપુરમાં 49 અને વિછીયામા 20 મીમી વરસાદ નોંધાયો હોવાનું રાજકોટ કંટ્રોલ યુનિટીમાં યાદીમાં જણાવ્યું છે.ભારે વરસાદને પગલે અનેક સ્થળે પાણી ભરાતા રસ્તા ઉપર પાણીની નદી વહેતી જોવા મળી રહી છે. જોકે આ વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.