દારૂ પીને પોલીસ અધિકારી તેના મિત્ર સાથે પ્રેમિકાના ઘરમાં ઘુસ્યો અને પછી…

ઉત્તર પ્રદેશના મેરઠમાં જોબ કરતા બે ઈન્સ્પેક્ટર રંગબેરંગી મૂડમાં પહેરવેશનો ગૌરવ ભૂલી ગયા હતા. બંને પોલીસ યુવતીઓ સાથે ફ્લેટમાં ડાન્સ કરી રહ્યા હતા.છતાં તે આ કૃત્યના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આગળના પેરેગ્રાફ માં જાણવા મળશે. તેના ફોટા નીચે આપેલા છે.

આ વીડિયો બ્રહ્મપુરી વિસ્તારની એક સોસાયટીમાં એક ફ્લેટનો હોવાનું જાણવામાં આવી રહ્યું છે. વીડિયોમાં જોવા મળતા બેમાંથી આ એક ઈન્સ્પેક્ટરની પોતાનો પોઝ આપતા હોય તે રીતે ઉભા હતા. અને બીજો પોલીસ દેશ ભરમાં પોતાની પોસ્ટ મુકવા માં પડ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે વીડિયોમાં જોવા મળતીઆ એક યુવતી મોલમાં કામ કરે છે. બ્રહ્મપુરી વિસ્તારની સોસાયટીમાં રહે છે. મોલમાં આવતાની સાથે જ તે ઈન્સ્પેક્ટર સાથે મિત્રતા બનાવી લીધી હતી.

આ પછી, ઇન્સ્પેક્ટર ઘરે આવવા લાગ્યા હતા. તે દરમિયાન યુવતીનો એક મિત્ર પણ તેના ફ્લેટમાં આવવા લાગ્યો હતો. વાયરલ થયેલા આ વીડિયોમાં બંને દારૂ ની સાથે તેજ ગીતા સાથે  બને વચ્ચે યુવતીઓ સાથે ડાન્સ કરી રહ્યા છે.

આ સમય દરમિયાન, યુનિફોર્મ પહેરેલા ઇન્સ્પેક્ટરના પગ પણ લથડી રહ્યા હતા. બીજા વીડિયોમાં તે યુનિફોર્મના ખાકી શર્ટ ઉતારીને ડાન્સ કરતો જોવા મળી રહયા હત. ગ્લાસ, બીયરની બોટલો પણ ફ્લેટમાં અલગ ટેબલ પર મુકવામાં આવી છે. વિડીયો માં એક  યુવતી બિઅર પીતી પણ જોવા મળે છે. વિડિઓમાં કેટલાક અવાજો પણ છે. એવું માનવામાં આવે છે કે કેટલાક અન્ય લોકો પણ સાથે હતા. 10 થી વધુ વીડિયો સામે આવ્યા છે. જેનો ઉલ્લેખ માર્ચ મહિનામાં કરવામ આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *