સોશિયલ મીડિયામાં અવારનવાર આશ્વર્યકારક ઘટના સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે. મૈક્સિકોમાં નાળામાં સફાઈ કરી રહેલ કર્મચારી હેરાન થઈ ગયા કે, જ્યારે એમને એક વિશાળકાય ઉંદર મળી આવ્યો હતો. આ કર્મચારીઓ મૈક્સિકો સિટીમાં નાળામાંથી અબજો લિટર ગંદુ પાણી કાઢી રહ્યા હતા. આ પણ વાંચો: ઓનલાઈન પૈસા કમાવા હોય તો આ 10 આસાન રસ્તા જાણી લો, કમાણી ની ગેરેન્ટી
અધિકારીઓએ જ્યારે આ બાબતે તપાસ કરી તો જાણ થઈ કે, હૈલોવીનના ઉત્સવની ઉજવણી કરવાં માટે અહીં નકલી ઉંદર બનાવવામાં આવ્યો હતો. આ ઉંદર ભૂલથી નાળામાં ગરકાવ થઈ ગયો હતો. આ વિશાળકાય ઉંદરનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ પણ વાંચો: ઓનલાઈન પૈસા કમાવા હોય તો આ 10 આસાન રસ્તા જાણી લો, કમાણી ની ગેરેન્ટી
આ ઉંદર એટલો વિશાળકાય છે કે, એની આજુબાજુ ઉભેલા માણસો પણ નાના લાગી રહ્યાં છે. આ વીડિયોમાં કર્મચારીઓ એને સાફ કરી રહ્યા છે. ત્યાં હાજર તમામ કર્મચારી આ ઉંદરને જોઈ ચોંકી ગયા હતા. લોકોનું જણાવવુ છે કે, આ ઉંદર દેખાવમાં એકદમ સાચો લાગે છે.
આ વિશાળકાય ઉંદરની તસ્વીરો તથા વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ત્યારપછી એક મહિલા સામે આવીને કહે છે કે, આ ઉંદર નકલી છે. એલવિન નામની આ મહિલાનું જણાવવુ છે કે, એણે આ ઉંદરને થોડા સમય અગાઉ હૈલોવિનની સજાવટ માટે બનાવ્યો હતો. આ પણ વાંચો: ઓનલાઈન પૈસા કમાવા હોય તો આ 10 આસાન રસ્તા જાણી લો, કમાણી ની ગેરેન્ટી
અલવિને દાવો કર્યો છે કે, અતિભારે વરસાદને લીધે આ ઉંદર પાણીમાં વહી ગયો હતો. એમણે જણાવતાં કહ્યુ હતું કે, આ ઉંદરની તપાસ કરવા માટે મેં લોકોની પાસે મદદ માંગી પણ કોઈ આગળ આવ્યુ નહીં. જો કે, હવે મને મારો ઉંદર મળી ગયો છે કે પરંતુ મેં હજૂ સુધી વિચાર્યુ નથી કે, એને હું મારી પાસે રાખુ કે નહીં. આ પણ વાંચો: ઓનલાઈન પૈસા કમાવા હોય તો આ 10 આસાન રસ્તા જાણી લો, કમાણી ની ગેરેન્ટી
A Giant #Rat ? (Halloween Prop) found in #Mexico by sewerage workers who were cleaning 22 tons of trash from the city’s drainage system.
note: not an actual live animal – and is actually a Halloween prop. pic.twitter.com/ISZcpKEON4— Arabian Daily (@arabiandaily_) September 23, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle