પોતાની માદક અદાઓ અને પોર્ન સ્ટાઇલથી યુવાનોને ઘેલું લગાડનાર મીયા ખલીફા (Mia Khalifa) હવે પોર્ન ઇન્ડસ્ટ્રી છોડીને મોડલિંગ અને ઇન્ટરનેટની દુનિયામાં ઝંપલાવી દીધું છે. હાલમાં જ મીયા ખલીફા નો જન્મદિવસ ગયો છે. તેની ઉંમર માત્ર ૨૯ વર્ષ છે અને આટલી ઉંમરમાં તે વિશ્વની શ્રેષ્ઠ પોર્ન સ્ટાર બની ગઈ છે. તેણે એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને સંપૂર્ણપણે છોડી દીધી છે.
View this post on Instagram
હાલમાં જ મિયા ખલિફાએ સોશિયલ મીડિયા પર પોતાની માદક અદા સાથે એક ફોટો શેર કર્યો છે. Mia Khalifa Best Video જેમાં તે નગ્ન અવસ્થામાં બાથરૂમમાં સ્નાન કરી રહી છે. આ સ્નાન તેણે એક સાબુ બનાવતી કંપની માટે કર્યું છે . આ સાબુ કોઈ સામાન્ય નહીં પરંતુ પ્લાસ્ટિક ફ્રી અને પર્યાવરણ માં ભળી જાય તેવા મટીરીયલ થી બનેલો છે. તેનું પૅકેજિંગ પણ પર્યાવરણમાં ભળી જાય તે પ્રકારનું બનાવવામાં આવ્યું છે.
View this post on Instagram
ક્લીન વિથ પ્લસ નામની કંપની દ્વારા નિર્મિત આ પ્રોડક્ટ નું માર્કેટિંગ મીયા ખલીફા કરી રહી છે. અને તેણે આ કંપની માટે નગ્ન અવસ્થામાં વીડિયો શૂટ કરાવ્યો છે. અને તેણે આ એડવર્ટાઈઝમેન્ટ ના ફોટા પણ શેર કર્યા છે.
એડવર્ટાઈઝમેન્ટ નું શૂટિંગ ડેનિયલ દ્વારા કરવામાં આવ્યું છે. મીયા ખલીફા સતત બોલ્ડ ફોટો અપલોડ કરીને યુવાનો માં લોકપ્રિય બની છે તે તેના સ્તન અને નાકની સર્જરી કરાવી ચૂકી છે.
View this post on Instagram
બે દિવસ અગાઉ જ તે ઉતાહ ના લેક પોવેલ વિસ્તારમાં ફરતી જોવા મળી હતી. અને ત્યાં પણ તેણે માદક અદાઓ સાથે પોતાના ફોટો ક્લિક કરીને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા હતા.