સુરત રેલ્વે સ્ટેશન ઉપર કેટરિંગ સ્ટાફને આપવામાં આવી બ્લુ કલરની ટીશર્ટ તેમાં લખ્યું છે આવું…

સુરતના રેલવે સ્ટેશન ઉપર હવે કેટરિના સ્ટોલ ઉપર કામ કરતા કર્મચારીઓ હવે બ્રિટિશ સમયની ખાખી વર્દી ની જગ્યાએ બ્લુ કલરના આસમાની ડ્રેસ પહેરેલા જોવા મળશે.જેમાં તેમના નામ અને તેના કોન્ટ્રાક્ટર ના નામ ની સાથે નો બિલનું પેમેન્ટ કેમ્પેન ને પ્રમોટ કરવા માટે લખાણ કરવામાં આવ્યું છે આ ઉપરાંત ખાનપાન સંબંધી કોઈ ફરિયાદ હોય તો તેના માટે એક મોબાઈલ નંબર પણ લખવામાં આવ્યો છે. જો ફેરીઓ તમારી પાસેથી પૈસા લઈ લે અને બીલ નથી આપતો તો તેની ટી-શર્ટ પર લખેલા નંબર ઉપર તમે ફરિયાદ કરી શકો છો.

ફેરિયાઓની ને રોકવા માટે ડ્રેસ ઉપર તેમની આઈડેન્ટિટી પણ લખેલી હશે. આ એક પ્રાયોગિક તરીકે સુરત સ્ટેશનથી શરૂઆત કરવામાં આવી છે. મુંબઈ મંડળમાં પણ તેને મંજૂરી આપવામાં આવી છે.આ ઉપરાંત યાત્રીઓને ડિજિટલ પેમેન્ટ મોર ને લઈને પણ ભીમ એપ્લિકેશન ને પ્રમોટ કરવામાં આવી છે.

સુરત સ્ટેશન ઉપર બુધવારના રોજ અભિયાન શરૂ થવા ના પહેલા સીએમ પ્રકાશ પરમાર, cmI ગણેશ જાદવ,અને ડેપ્યુટી એસ એસ આનંદ શર્માએ પણ બધા સ્ટોલનું નિરીક્ષણ કર્યું જેમાં પ્લેટફોર્મના છ ફેરિયાઓ ના સ્ટોલ ઉપર સાફ-સફાઈ ઓછી હતી.જ્યારે નો બિલનું પેમેન્ટ અંતર્ગત યાત્રીઓને પણ આપવામાં આવ્યું નહીં ત્યારબાદ લગભગ વીસ યાત્રીઓએ નો બિલનું પેમેન્ટ અંતર્ગત મફતમાં ખાદ્ય સામગ્રી આપવામાં આવી.

સુરત સ્ટેશનના નિર્દેશક સીઆર ગરૂડા અને વાણિજ્ય ની રીક્ષા ગણેશ જાદવે જણાવ્યું કે નવા ડ્રેસ નું તાત્પર્ય સ્ટેશન ઉપર બેન આધિકારીક અને બહારના ફેરિયાઓની મનમાની ઉપર રોક લગાવવાનું છે. નું બિન નો પેમેન્ટ ચેમ્પિયન આખા ભારત ના રેલવે માં ચાલી રહ્યું છે એટલા માટે અને ડ્રેસ ઉપરનો બિલ નો પેમેન્ટ ની ટીપ્સ અને ખાદ્ય સામગ્રીમાં જો કોઇ ખરાબી મળે તો તેના માટે એક ફરિયાદી નંબર પણ લખાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *