મસમોટા સાપને જોઈ ફફડી ગયા લોકો, પણ યુવતીએ જે કર્યું તે જોઈ તમે ચોંકી જશો

ઘણા પ્રકારના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવે છે. તેમાંથી કેટલાક વિડીયો હસાવે તેવા હોય છે, તો કેટલાક આશ્ચર્યજનક હોય છે. આ ઉપરાંત કેટલાક…

ઘણા પ્રકારના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવે છે. તેમાંથી કેટલાક વિડીયો હસાવે તેવા હોય છે, તો કેટલાક આશ્ચર્યજનક હોય છે. આ ઉપરાંત કેટલાક વીડિયો એવા પણ છે, જેના પર વિશ્વાસ કરવો ખુબ મુશ્કેલ હોય છે. હાલમાં ક આવો એક વીડિયો જોવા મળ્યો છે. જેને જોયા બાદ તમે સ્તબ્ધ થઈ જશો અને યુવતીની હિંમતની પણ તમે વખાણ કરશો.

સામાન્યતો સાપનું નામ સાંભળીને જ લોકો ડરી જતા હોય છે. આવી સ્થિતિમાં સાપનો સામનો કરવાની સ્થિતિ ઊભી થાય તો શું કરવું તેવો પ્રશ્ન ઉભો થાય છે. ત્યારે આ છોકરીએ સાપની સાથે એવું કર્યું કે, જાણે તે દરરોજ સાપ સાથે રમતી હોય છે.

સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો ટ્વિટર પર ‘@Ffs_OMG’ નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો. હજારો લોકોએ આ વીડિયોને જોયો છે. તેમજ લગભગ બે હજાર લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. આ વિડીયો પર યુઝર્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *