ઉત્તર પ્રદેશના બિજનોર માં લગ્ન બાદ સાસરે આવેલી વહુ એ પતિ સમયે ઘરના તમામ સભ્યો ને ખાવામાં નશીલો પદાર્થ મેળવી દીધો. તેનાથી બધા લોકો બેભાન થઈ ગયા અને સુહાગરાત રેજ તે સાસરેથી કીમતી ઘરેણાં, મોબાઈલ અને કપડાં લઈ ફરાર થઈ ગઈ. સવારે બધાને આંખો ખુલી તો તેઓ હેરાન રહી ગયા.
સવારે અમુક ઘરવાળાઓને હોશ આવ્યો ત્યારે ઘણા સભ્યો બેહોશ હતા. અને નવી વહુ ઘરમાંથી ગાયબ હતી. ઘરવાળાને પરિસ્થિતિ જોઈ સમગ્ર ઘટનાની જાણ થઈ ગઈ. હું છાપ્યા બાદ વર તેમજ તેના પરિવારજનો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને લુટેરી વહુની કરતૂત પોલીસને જણાવી.
પોલીસે ફરિયાદના આધારે કેસ નોંધી લીધો છે.પોલીસના જણાવ્યા અનુસાર યુવતીની ફરિયાદના આધારે લૂટેરી વહુ સામે કેસ નોંધી લેવામાં આવ્યો છે. પોલીસ તેની તપાસ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.