કોરોના ને ભગાડવા માટે ફક્ત એક હથિયાર, જાતે જ ખતમ થઇ જશે કેસ

કોરોનાવાયરસ સામે લડવા માટે પ્રધાનમંત્રીના આગ્રહ પર આખા દેશમાં lockdown લગાડવામાં આવ્યું છે. હજુ સુધી માં મારી સામે લડવા માટે કોઇ દવા નથી શું થાય ત્યાં સુધી તેને ફક્ત એક સમજદારીથી જ હરાવી શકાય છે. જો દરેક વ્યક્તિ પોતાના મગજમાં આટલી વસ્તુઓ બેસાડી લે તો કરો ના જાતે જ હારી જશે.

1. કોરોનાવાયરસ ના લીધે થયેલ lockdown બાદ ઘણા લોકો હવે હાથ મેળવવા ની જગ્યાએ મુક્કાઓ અથડાવી રહ્યા છે . આમાં બે લોકો મુઠ્ઠી બંધ કરી એકબીજાનું અભિવાદન કરે છે. આ રીતની આદતોને બની શકે તેટલું જલ્દીથી છોડી દો.

2.ઘરમાં રાખવામાં આવેલ જોવાના પંચને ઘણીવાર લોકો વારંવાર ઉપયોગ કરે છે.કોરોનાવાયરસના દર્દીમાં લક્ષણ ખૂબ પાછળથી દેખાય છે એટલા માટે એઠા વાસણોનો ને જોવા માટે બીજી વખત સ્પંચનો ઉપયોગ ન કરો.

3. ટેલિવિઝન કે એસીના રિમોટ પર આખા દિવસમાં ન જાણે કેટલા લોકોના હાથ લાગતાં હોય છે. તેમાં પણ ઘણા પ્રકારના કીટાણુઓ સંતાયેલા હોય છે. કોરોનાવાયરસ થી બચવા માટે એવી વસ્તુઓ ને જેટલી ઓછો હાથ લગાડો તેટલું જ સારું રહેશે…

4.જો તમારી આસપાસ કોઈ શોપિંગ સ્ટોર પરથી ખરીદી કરવા માટે જઈ રહ્યા છે તો ત્યાં રહેલા સામાન રાખનારી ટ્રોલી ને પણ ખૂબ સાવધાની પૂર્વક ઉપયોગ કરો. શક્ય હોય તો હાથમાં મોજા પહેર્યા બાદ જ તેને સ્પર્શ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *