સુરત : વેડરોડ પર છળકપટથી મેળવેલા 27 લાખના સોના સાથે બે આરોપી ઝડપાયા

ચોક બજાર પોલીસે રૂ. 27.05 લાખના સોના સાથે ભરૂચના જંબુસરના બે યુવાનોને વાહન ચેકિંગ દરમિયાન ઝડપી લીધા હતા. બંને યુવાનો દુબઈથી પાવડર સ્વરૂપે આવેલા સોનાના…

Trishul News Gujarati News સુરત : વેડરોડ પર છળકપટથી મેળવેલા 27 લાખના સોના સાથે બે આરોપી ઝડપાયા

ઇવીએમમાં ગડબડ કરી હોવાનું કબુલનારા ભાજપ નેતા બક્શિસસિંહ પ્રામાણિક : રાહુલ.

ભાજપના એક નેતાએ દાવો કર્યો હતો કે,તમે ઇવીએમમાં જે પણ બટન દબાવશો તે મત ભાજપને જ મળશે. ભાજપના આ નેતાના નિવેદન બાદ કોંગ્રેસના નેતા રાહુલ…

Trishul News Gujarati News ઇવીએમમાં ગડબડ કરી હોવાનું કબુલનારા ભાજપ નેતા બક્શિસસિંહ પ્રામાણિક : રાહુલ.

હોમવર્ક ના બહાને, શિક્ષકે માનવતાની રેખા ઓળંગી, છોકરીની સાથે જે થયું તે…

કહેવામાં આવે છે કે,શિક્ષક સાથે વિદ્યાર્થીઓ નો સંબંધ ખૂબ જ પવિત્ર હોય છે. ગુરુ નું જ્ઞાન વિદ્યાર્થીઓને જીવનમાં સફળતાની ઉંચાઈ ઉપર લઈ જાય છે. પરંતુ…

Trishul News Gujarati News હોમવર્ક ના બહાને, શિક્ષકે માનવતાની રેખા ઓળંગી, છોકરીની સાથે જે થયું તે…

મધ્યરાત્રિએ પિતા પુત્રીના ઓરડામાં ગયા હતા, પરંતુ આ દ્રશ્ય જોઈને ઊડી ગયા હોશ.

આજે આવતી ગુનાઓની વાતો દરેકને આશ્ચર્યચકિત કરે છે. આવા કિસ્સામાં તાજેતરમાં જે મામલો સામે આવ્યો છે, તે ઝુનઝુનુ તરીકે વર્ણવવામાં આવી રહ્યો છે. હા, હકીકતમાં,…

Trishul News Gujarati News મધ્યરાત્રિએ પિતા પુત્રીના ઓરડામાં ગયા હતા, પરંતુ આ દ્રશ્ય જોઈને ઊડી ગયા હોશ.

22 ઓક્ટોબર, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણો તમારી રાશિ મુજબ.

મેષ રાશી ભવિષ્ય વધુ પડતી ચિંતા માનસિક શાંતિને ખલેલ પહોંચાડી શકે છે. તેને ટાળો કેમ કે બેચેની ભય તથા ચિંતાનો દરેક કણ તમારા મગજ પર…

Trishul News Gujarati News 22 ઓક્ટોબર, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણો તમારી રાશિ મુજબ.

બેડ નીચે સડતી રહી પત્નીની લાશ, હત્યા કરી ઓફિસ ગયો પતિ.

સાત જન્મ સુધી સાથ નિભાવતા પતિએ તેના જીવનસાથીની હત્યા કરી અને પછી તેણે ફાંસી લગાવી અને પોતાનું જીવન સમાપ્ત કર્યુ. જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી…

Trishul News Gujarati News બેડ નીચે સડતી રહી પત્નીની લાશ, હત્યા કરી ઓફિસ ગયો પતિ.

બનાસકાંઠા માં દિવાળી સમયે કપડાં ખરીદી બાઇક પર જતાં પિતા-પુત્રને ડમ્પરે ફંગોળ્યા, પુત્રનું મોત

દિવાળીના તહેવારોની વચ્ચે પાલનપુરના સાસમ ગામના પિતા-પુત્ર ડીસા ખાતે શનિવારે પોતાનું મોટર સાયકલ લઇને કપડાંની ખરીદી કરવા ગયાં હતાં. જ્યાં ડીસાથી પરત ફરતી વેળાએ મોટા…

Trishul News Gujarati News બનાસકાંઠા માં દિવાળી સમયે કપડાં ખરીદી બાઇક પર જતાં પિતા-પુત્રને ડમ્પરે ફંગોળ્યા, પુત્રનું મોત

પોલીસે ફિલ્મી ઢબે જીપનો પીછો કરતા એવી જગ્યાએથી દારૂ મળ્યો કે પોલીસ પણ વિચારતી થઈ ગઈ

હાલોલ-વડોદરા રોડ પર પોલીસે ફિલ્મી ઢબે બોલેરો જીપનો પીછો કરી જીપને ઝડપી પાડી લાઇટ અને બોનેટમાં છૂપાવી રાખેલી દારૂની બોટલો  કબજે કરી હતી જ્યારે ચાલક…

Trishul News Gujarati News પોલીસે ફિલ્મી ઢબે જીપનો પીછો કરતા એવી જગ્યાએથી દારૂ મળ્યો કે પોલીસ પણ વિચારતી થઈ ગઈ

ખૂદ ભાજપના ઉમેદવારે કહ્યું, ‘બટન કોઈપણ દબાવો, મત તો ભાજપને જ જશે’

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં સોમવારે મતદાન થવાનું છે. આ પહેલાં જ અસાંધ બેઠક પરથી ભાજપના ઉમેદવાર બખ્શીશ સિંહ વિર્કના એક વીડિયોએ ભારે વિવાદ સર્જ્યો છે.વિર્કે જનતાને…

Trishul News Gujarati News ખૂદ ભાજપના ઉમેદવારે કહ્યું, ‘બટન કોઈપણ દબાવો, મત તો ભાજપને જ જશે’

બરવાળાના રામપરા ગામે ભત્રીજાએ છરીના ઘા ઝીંકી કાકાની કરી હત્યા

બરવાળા તાલુકાના રામપરા ગામે આજે ધોળા દિવસે સગ્ગા કાકાને ઉપરાછાપરી છરીના ઘા મારી ભત્રીજાએ કરપીણ હત્યા કરી નાખતા ભારે અરેરાટી છવાઇ જવા પામી હતી. મહિલા…

Trishul News Gujarati News બરવાળાના રામપરા ગામે ભત્રીજાએ છરીના ઘા ઝીંકી કાકાની કરી હત્યા

પુણામાં પોલીસે અસલી રૂપિયા ની નોટ બતાવી નકલી નોટ પધરાવી ઠગાઇ કરતી ગેંગ જડપી..

સુરત પુણા પોલીસ ને મળી મોટી સફળતા…. અસલી રૂપિયા ની નોટ બતાવી નકલી નોટ પધરાવી ઠગાઇ કરતી ગેંગ ને ઝડપી પાડી…. બંડલ ના ઉપર ભાગે…

Trishul News Gujarati News પુણામાં પોલીસે અસલી રૂપિયા ની નોટ બતાવી નકલી નોટ પધરાવી ઠગાઇ કરતી ગેંગ જડપી..

લગ્ન ઇચ્છૂક યુવક-યુવતીઓ ચેતી જજો, આ લોકો ફેસબૂક દ્વારા તમને કરી શકે છે પાયમાલ

હાલમાં યુવાનો સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરે છે પરંતુ સોશિયલ મીડિયાથી લાભ તો થાય છે પરંતુ તેની સાઇડ ઇફેક્ટ પણ છે. કેટલીક વાર સોશિયલ મીડિયા…

Trishul News Gujarati News લગ્ન ઇચ્છૂક યુવક-યુવતીઓ ચેતી જજો, આ લોકો ફેસબૂક દ્વારા તમને કરી શકે છે પાયમાલ