ઘુવડની ચાલવાની આ રીત આજ પહેલા ક્યારેય નહીં જોઈ હોય!- વિડીયો જોઇને દિલ ખુશ થઈ જશે

આજના સમયમાં મોટાભાગના સમાચાર સોસિયલ મીડિયા મારફતે જ મળી જતા હોય છે. મોટાભાગના લોકો સોસિયલ મીડિયાનો ઉપયોગ કરતા થઈ ગયા છે. અનેકવિધ વાયરલ વિડીયો સોસિયલ મીડિયા પર જોવા મળતા હોય છે. કેટલાક વિડીયો આશ્વર્યજનક હોય છે.

કેટલાક વિડીયોને જોઈ આપણે હસવું રોકી શકતા નથી. જયારે કેટલાક વિડીયો કેટલાક ખોટા કામોનો પર્દાફાસ કરતા હોય છે. ઘણીવાર મોટા-મોટા અભિનેતાનાં વિડીયો પણ સામે આવતા હોય છે. હાલમાં જે વિડીયો સામે આવ્યો છે એને જોઇને આપને પણ ખુબ નવાઈ લાગશે.

ઘુવડને જોઈ આમ પણ લોકો ખુશ થઇ જાય છે તેમજ આજકાલ સુંદર ઘુવડનો વિડીયો ખુબ વાયરલ થઈ રહ્યો છે કે, જે એટલો રમુજી છે કે તમે તેને એકવખત જોયા પછી ફરી જોવા માટે પોતાની જાતને રોકી શકશો નહીં. મોટાભાગના લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ વીડિયોએ તમામ લોકોનું દિલ જીતી લીધું છે. આ વીડિયોમાં ઘુવડ કેમેરા બાજુ ખુબ ગજબ રીતે ચાલીને જાય છે તેમજ અચાનક જ જોરથી કૂદકો મારે છે, જાણે કોઈ એનો કોઈ શિકાર મળી ગયો હોય. 20 ઓગસ્ટના રોજ સોસિયલ મીડિયા પર શેર કરેલ આ ક્લિપને અત્યાર સુધી કેટલીય પ્રતિક્રિયા મળી ચુકી છે.

સુંદર ઘુવડની સુંદરતા સાથેનો આ આકર્ષક વિડીયોએ અનેક લોકોના દિલ જીતી લીધા છે. અહીં નીચે જ આ વિડીયો જોવા મળશે. આ વિડીયોને જોઈ આપનું દિલ ખુશ થઈ જશે. આવો જોઈએ ઘુવડનો આ ખુબ વાયરલ થયેલ વિડીયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *